SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩૮ ૮૦૭ પરિચય ] ૫૨૭ ચારનિકાય દેવ-દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી અગિયારમે પ્રકાર. (૭) ૧૬૭૬ ચારિત્રધર્મરાજ-જોનપુરે જીવવીર્ય સિંહાસને બેઠેલા મહારાજા. મોહરાજાના હરીફ. (૪) ૧૦૫૮ ચાર-ચાર વ્યાપારીઓ પૈકીને એક, જેની કથાશ્રવણથી પંચમ મુનિ વૈરાગ્ય પામ્યા. (૭) ૧૭૦૧ ચાતા-ચિત્તસંદર્યના શુભપરિણામ રાજાની બીજી રાણ. દયાની માતા. (૩) ચિત્ત-કાયારૂપ ઓરડામાં ચપળ વાંદરાનું બચ્ચું. (૭) ચિત્તરમ-સુકચ્છ વિજયના શંખનગર પાસેનું ઉદ્યાન. અનુસુંદરનું ચર્યાસ્થાન. (૮) ૧૯૭૮ ચિત્તવિક્ષેપ-ચિત્તવૃત્તિ અટવીના તદ્વિલસિત બેટમાં આવેલા મહાન મંડપ. (૪) ચિત્તવૃત્તિ-અનેક બનાવથી ભરપૂર અંતરંગ લેકેનું નિવાસસ્થાન. અટવી. (૪) ચિત્તસમાધાન-જૈનપુરમાં બાંધેલે મહા વિશાળ મંડપ. ( ૪ ) ૧૦૪૩ ચિત્તૌંદર્ય—અંતરંગનગર. દયાનું ધામ. (૩) ચૂતમંજરી-કુશાવર્તપુરના રાજાની રાણી. કનકશેખરની માતા. નદિવર્ધનની મામી. (૩) , ગગનશેખરના યુવરાજ રત્નશેખર–રતિકતાની દીકરી. રત્નચૂડની પત્ની. (૫) ૧૧૬૯ ચૂતચચુક-કુશાવર્ત પુરને બગી. વિમલાનના-રત્નવતીની કલિ ભૂમિ. (૩) ચોરિંદ્રિય-દાગ્ના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી છો પ્રકાર. (૭) ૧૬૭૫ છે પસ્થાપન-ચારિત્રધર્મરાજના પાંચ અંગભૂત મિત્રોમાંના એક નં. ૨ (૪) જગતારણ-ગુણધારણનો પુત્ર. તેની દીક્ષા વખતે તેની ગાદીએ બેસનાર. ( ૮ ) ૧૯૫૩ જઘન્યતા-કિલષ્ટમાનસના દુષ્ટાશયરાજાની રાણી–મૃષાવાદની માતા.(૪) ૭૧૨ જડ-અશુભદય. સ્વયતા પુત્ર. (૪) ७९४ ८०४ ૫૫૪ ( ૧૦૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy