SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય ] ૨૫ ૧૨૭૬ ૧૯૩૪ તત્ત્વપ્રીતિકર-ધર્મ ભેાધકર પાસેનું સુદર જળ. ( ૧ ) તત્ત્વરાચક-જળ. તત્ત્વપ્રીતિકર પાણીનુ બીજું નામ. ( ૫ ) તત્ત્વાવગમવિદ્યાકુમારીનું એ પૈકી એક સ્તન. ( ૮ ) તત્પક્તિ-ભૂતળનગરના મલયસંચયની રાણી વિચક્ષણની દાદી. ( ૪ ) ૭૬૩ તપરિણતિ–અસ વ્યવહાર નગરની પ્રતિહારી. ( ૨ ) તથાવિત્ર-ઋજીરાજાનું નગર. મિથુનદ્રયઅંતરકથાસ્થાન. ( ૩ ) તદ્દનુભૂતિ-ક્ષમાતળના સ્વમળનિચયની રાણી. કાવિદ–બાલિશની માતા. (૭) ૩૦૨ ૪૧૧ ૩૭૫ ૨૩ તદુચ-સ્વદેહ બગીચામાં રાફડા, જેના પર ફ્રાંસેા ખાવા સ્પન ચઢેલ તે. ( ૩ ) તદ્યા-ધર્મ એધકરતી સુશીલ દીકરી. ( ૧ ) દ્વિલસિત-ચિત્તવૃત્તિ અઢવીની પ્રમત્તતા નદીમાં આવલેા બેટ. (૪) ૮૦૬ તન્નિયેાગ–ક પરિણામે અસવ્યવહારનગરે મેકલેલા દૂત. ( ૨ ) તપ–ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચું. (૭ ) તપન–રિપુદારણનો ગં ઉતારનાર ચક્રવર્તી. ( ૪ ) ૩૦૨ તપમુખ–ચારિત્રધર્મ રાજના ચાર પૈકીનું ત્રીજું મુખ. (૪) તયેાગ–તિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યેામાંનો એક. તુચ્છતા–હાસની પત્ની. મસ્તાઈ. ( ૪ ) તૃષ્ણાવેદિકા તદ્વિલસિત બેટના ચિત્તવિક્ષેપમ`ડપની વચ્ચે આવેલ વેદિકા ( platform ). (૪) તેઇંદ્રિય—દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના લેાકેા પૈકી પાંચમે પ્રકાર ( ૭ ) તેજસ્કાય-એકાક્ષનિવાસના ચોથા પાડા. (૨) ૬૭ પર૯ નં. ૫. ( ૪ ) તામસ દ્રવ્ય. સંસારી જીવના શરીર પર કરેલા ચાંડલા માટેની મસી–વસ્તુ. ( ૮ ) ૧૯૯૮ તામસચિત્ત-દ્વેષગજેન્દ્રનુ અંતર નગર. ( ૩ ) ૫૫ ૨૦૦ તી–દુર્ભાષાનુ ફળ બતાવવા નિર્દિષ્ટ થયેલા ચણકપુરનો રાજા. (૪) ૯૭૬ તીવ્રમે હેાઢચ-અસ વ્યવહાર નગરનો સરસો. (૨) તુંગશિખર—બહિરંગ પ્રદેશમાં પર્યંત.ગધં કિન્નરમિથુનનું ક્રીડાંગણુ. ( ૭ ) Jain Education International ૧૭૭૭ For Private & Personal Use Only ૧૭૫૯ ૧૧૨૦ ૧૬૦ ૧૦૬૮ ૧૭૮૨ ૮૭૩ ८०८ ૧૬૭૫ ૩૧૮ www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy