________________
શ્રીઉપમિતિભવપ્રપંચો કથા ભાષાવતરણના સ્થાનોને
અક્ષરાનુક્રમ
(પૃછાંક પ્રથમ વિભાગની બીજી આવૃતિ પ્રમાણે અને બીજા ત્રીજા વિભાગની પ્રથમવૃતિ પ્રમાણે. કેંસમાં પ્રસ્તાવસંખ્યા બતાવી છે.)
પૂર્ણાંક
૧૫
પરિચય અદષ્ટમૂપિયત-કમાં આવેલું સનાતન નગર. (૧) અકર્મભૂમિ-માનવાવાસની બાહ્ય ભૂમિ. ત્રીશ વિભાગ. (૮) ૧૯૬૮ અધ્યવસાય-નિતિને માગે, ઔદાસિન્ય માર્ગમાં સરેવર. (૬) ૧૬૦૫ અંતરદ્વીપ-માનવાવાસની બાહ્ય ભૂમિ. છપ્પન વિભાગ. (૮) ૧૯૬૮ અષ્કાય-એકાક્ષનિવાસ નગરને ત્રીજો પાડે. બાહ્ય. (૨) ૩૧૮ અપ્રમત્તત્ત્વ-વિવેકપર્વતનું શિખર. જૈનપુરનું સ્થાન. બાહ્ય. (૪) ૧૦૩૭ અધ્યા -પુખરવરદ્વીપમાં નગરી. ગાંધારરાજનું નગર. અમૃતસારની મુક્તિભૂમિ. (૮)
૨૦૨૦ અસંવ્યવહાર લેકમાં ગેળાપ્રસાદવાળું બાહ્ય નગર. (૨) ૩૦૦ આનંદધનશેખરનું જન્મસ્થાન. કેસરિ રાજાનું નગર. બાહ્ય. (૬) ૧૪૬૫ એકાક્ષનિવાસ-અત્યંતઅબેધનું જાગીરી બાહ્ય નગર. (૨) ૩૧૩ એરવત-મનજગનિ નગરીને એક પાડે. (૮)
દાસિન્ય-ચિત્તવૃત્તિનાં મધ્યમાં નિવૃતિને રાજમાર્ગ. (૬) ૧૬ ૦૪ કનકપુર-પ્રભાકર રાજાની નગરી. બાહ્ય. (૩) કબરી-લલાટપટ્ટ પર્વતના શિખર પર આવેલી ઝાડી. (૫) ૧૨૮૮ કર્મભૂમિ-માનવાવાસની બાહ્ય ભૂમિ. પંદર વિભાગ. (૮) ૧૯૬૮ કાંચનપુર-સરળશેઠનું નગર. વામદેવનું નાસી જવાનું અને અને ફાંસીનું સ્થાન. (૫)
૧૩૩૦
૧૯૫૫
૫૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org