________________
૧૮૩૫
૪૪૫
૫૫૩
૫૧૦
[ સ્થાન કાંચનપુર-સંસારીજીવના રખડપાટા દરમ્યાન તેનું વસવાટસ્થાન. (૭) ૧૮૩૬ કપિલ્યપુર-માનવાવાસે સંસારીજીવ-વાસવનું જન્મસ્થાન. બાહ્ય
નગર. (૭) કુશસ્થળ-બાળને ત્રાસ થયો હતો તે નગર. હરિશ્ચંદ્ર રાજાનું
બાહ્ય નગર. (૩) કુશાવર્તપુર-કનકચૂડ રાજનું બાહ્ય નગર. કનકશેખરનું જન્મ
રાજસ્થાન. (૩) લિસ્ટમાનસ-દુષ્ટાશય રાજાનું અંતરંગ નગર. મૃષાવાદના પિતાનું ઘર. (૪)
૭૧૧ ક્ષમાળસ્વમળનિચય રાજાનું અંતરંગનગર.કૃતિનું રમણસ્થાન.(૭) ૧૭૭૭ ક્ષિતિપ્રતિષ્ઠિત-મનીષી બાળનું સ્થાન. કર્મવિલાસ રાજાનું બાહ્ય નગર. (૩)
૩૭૪ ક્ષેમપુરી-મહાવિદેહના સુકચ્છવિજ્યની રાજધાની. સંસારીજીવ-અનુસુંદરનું સ્થાન. બાહ્ય. (૮)
૧૯૭૩ ગગનશેખર(વલ્લભ)-દક્ષિણશ્રેણીમાં મુખ્ય વિદ્યાધરનગર. બાહ્ય. (૫) ૧૧૬૮ ગંધપુર-કચ્છ વિજયે મહાભદ્રના પતિ દિવાકરનું નગર-બાહ્ય. (૮) ૧૯૮૦ ગધસમૃદ્ધ-વૈતાઢ પર્વ વિદ્યાધરનગર, મદનમંજરીનું જન્મસ્થાન.(૮)૧૮૬૧ ગ્રેવેયક-વિબુધાલયમાં કલ્પાતીત સ્થાન. ગુણધારણની ઉત્પત્તિભૂમિ. બાહ્ય. (૮).
૧૯૫૪ ઘંઘશાળા-શંખપુરના નંદશેઠના ઘરને ઓરડે. મહાભદ્રાનું વસતિસ્થાન. (૮)
૧૯૮૨ ચણકપુર-દુભાષા બેલનાર દુર્મુખને રહેવાનું બાહ્ય નગર. ભવચકે. (૪) ૯૭૬ ચતુરક્ષ-વિકલાક્ષનિવાસનગરને ત્રીજો પાડે. બાથ. (૨) ૩૨૩ ચિત્તવિક્ષેપ-ચિત્તવૃત્તિ અટવીના તકિલસિત” બેટમાં નાખેલો મહામંડપ. અંતરંગ. (૪)
૮૦૭ ચિત્તવૃત્તિ-અનેક બનાવોથી ભરપૂર, અંતરંગ લોકેનું નિવાસસ્થાન. મહાઇટવી. (૪)
८०४ ચિત્તસમાધાન-જૈનપુરમાં બાંધેલો મહાવિશાળ મંડપ, અંતરંગ.(૪) ૧૦૪૩ ચિત્તદક્ષાંતિકુમારીનું અંતરંગ નગર. (૩).
૩૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org