________________
૫૦૬
[અંતીમ વક્તવ્ય
આ સર્વ માં કોઇ પણ સ્થાને સ્ખલના ન થાય તેટલા સારુ તે આખા વિભાગ ધર્મ પરિભાષાના નિષ્ણાત પુરુષાને બતાવેલ છે અને પ્રત્યેક ગ્રંથમાં તેમને આભાર દર્શાવ્યે છે. આ આખા ઉપાડ્વાત આચાર્ય શ્રી મેઘવિજયજી અને મુરબ્બી શ્રી કુંવરજી આણુંદજીને વહેંચાવ્યા છે અને ઘણી કૃપા કરી ખન્નેએ તેમાં યથાયેાગ્ય સુધારા કર્યા છે. શાસ્ત્રસંપ્રદાય વિરુદ્ધ એક શબ્દ પણ ન લખાઇ જાય તેની પૂરતી ચીવટ રાખવા છતાં કાઇ સ્ખલના રહી ગઈ હાય તા તે માટે અંતરથી ક્ષમાયાચના છે.
મૂળ ગ્રંથ ડી. હરમન જેકાખીએ બેંગાલ રાયલ એશીટિકના જર્નલમાં ૧૯૦૫થી છપાવવા માંડ્યો તેનું પ્રથમ કાર્ય ડૉ. પીટર્સ ને શરૂ કર્યું. છન્નુ છન્નુ પૃષ્ઠના ત્રણ ભાગ બહાર પાડ્યા પછી ડી. પીટન ગત થયા એટલે તેમનુ કાર્ય ડી. જેકેાખી( ખાન )ને સાંપવામાં આવ્યું. તેમણે ખીજા પ્રસ્તાવને ફરી છપાવ્યા અને આખા ગ્રંથ ૧૦૪૦ પૃષ્ઠમાં છપાવી પૂરા કર્યો. એ ગ્રંથ પૂરા કરતાં અને ઉપેદ્ઘાત છપાવતાં લગભગ તેમને સેાળ વર્ષ થયાં. મે એના શરૂઆતના ભાગ વાંચ્યા એટલે એ ગ્રંથ હાથમાં લીધે. એના ઉપર રુચિ થવાના પ્રસંગ તેા તદ્દન આકસ્મિક બન્યા હતા. શ્રી ભાવનગરના મુખ્ય આદિજિન પ્રાસાદના ઉપાશ્રયમાં મારા કાકા કુંવરજી આણુ દજીએ એ ગ્રંથના ટૂંક સારનું પ્રકરણરત્નાકરમાંથી વાંચન કર્યું. શ્રોતા ૧૫૦ ઉપર દરરાજ થતાં. મેં તે સાદ્યંત સાંભળ્યું તે વખતે મારી વય લગભગ નવ વર્ષની હશે. મને તે વખતથી પ્રક વિસ બહુ વહાલા લાગતા હતા. મારા બાળસ્વપ્નમાં એ મામા ભાણેજને ભવચક્રમાં ફરતાં મે' જોયેલા અને હજુ પણ એ સ્વપ્ના અનુભવું છું. ત્યારથી એ ગ્રંંધ પર મને રુચિ થઇ હતી અને છાપેલ ગ્રંથ હાથમાં આવ્યે એટલે એ વાંચવાની મરજી થઇ.
કા' જિંદગીનાં એક સુખી પણ મુદ્દામ ક્ષણે ધારણા કરી કે એ ગ્રંથનું અવતરણ કરવું. એને માટે મારા પિતાશ્રી અને વડીલવગે પ્રેરણા કરી. પીઠમ ધનું ભાષાંતર આઠ આઠ પાને ૧૯૦૧માં ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ ' માસિકમાં છપાવ્યું અને તેને પુસ્તક આકારે ત્યારપછી સદર સભાએ અહાર પાડયું. તે વખતે આખા ગ્રંથનું ભાષાંતર કરવાને વિચાર હતા પણ મારા અભ્યાસકાળમાં મને સમય મળ્યે નહિ.
་
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org