________________
ધર્મને નામે ઘેલછાઓ: ]
૫૦૩ તમાં પડેલ બતાવ્યું છે. એના ભકત ચેરને પરિચય તજવાની સલાહ આપે છે. તેને ગુરુ સ્વીકારતા નથી. બઠર ગુરુની મૂર્ખતાથી એના ભક્તો મંદિરમાં આવતાં બંધ થઈ ગયા. બઠર ગુરુ નાટક અને નાચ કરવા લાગ્યો. અને એના પૂર્વ ભકતો સાથે ગાયન કરવા લાગ્યા. ગાયનમાં પણ ખાવાપીવાની અને અન્યને લૂંટવાની જ વાત ચાલી. અંતે એ ગુરુ હાથમાં સરાવળું લઈચારે પાડામાં લીખ માગે છે એમ બતાવવામાં આવ્યું છે. એ ભીખ માગતો જાય છે અને સાથે માર ખાતો જાય છે (પૃ.૧ર૬૦-૧૨૬૭). આમાં સેંધવા જેવું એ છે કે ગુરુ ગમે તે હીન, અધમ કે તુચ્છ હોય પણ એને કેઈ સ્થાન પરથી પદભ્રષ્ટ કરી શકતું નથી કે એને તુચ્છકાર કરતું નથી, માત્ર એની પાસે આવવા જવાનું ભકતો બંધ કરે છે. મઠાધિપતિઓને એ યુગમાં કેટલે દેર હશે તેને આ કથાનકથી સહજ ખ્યાલ આવે તેમ છે.
(૯) ગીઓ પિતાની યુગવિદ્યાને કે દુરુપયેગ કરતા હતા તેનું સેંધવા લાયક દષ્ટાંત રિપદારણના ચરિત્રમાં ચોથા પ્રસ્તાવમાં આવે છે. તપન નામના ચક્રવત્તીએ રિપુદારણ પર કબજે મેળવ્યા, પછી એણે પિતાની સાથે તંત્રવાદી ચેપગેશ્વરને સંજ્ઞા કરી.
ગેશ્વર અનેક રાજપુરુષ સાથે રિપુદારણની નજીક આવ્યું અને રિપદારણની આસપાસ મશ્કરાઓ ફરી વળ્યા. ગેશ્વરે રિપુદારણ પર ગચૂર્ણ નાખ્યું એટલે એની પ્રકૃતિમાં માટે ફેરફાર થઈ ગયો. એના સર્વ અવયવે શિથિલ થઈ ગયા અને તેની બુદ્ધિ કે લાગણી બહેર મારી ગઈ. પછી હાથમાં નેતરની સોટી લીધી અને તપન ચકવન્તીને ન નમવાના ગુન્હા બદલ રિપુદારણને ફટકાવવા માંડ્યો. ગચૂર્ણની અસરથી રિપુદારણને આખા શરીરે તાવ આવ્યો, બળતરા થઈ અને ઉન્માદ થયો. એને નાગો કરવામાં આવ્ય, માથે મુંડે કરવામાં આવ્યું, શરીર પર રાખ ચળી, મસ અને અડદના ચાંદલા કરવામાં આવ્યા, ત્રિતાલના સેંકામાં રિપદારણને સર્વને નમાવ્ય, વારંવાર નમા, પગે પડાવી પડાવીને નમાવ્યો, મશ્કરી કરી માર મારી નમાવ્યું અને નચાવે. એના ઉપર પાર વગરના મુઠ્ઠી, ગડદાઓ અને પાટુહાર થયા. એને જેમ વધારે પીડા થાય તેમ પેલા સેવકે વધારે વધારે હસતા જાય. છેવટે રિપુદારણ ઢેઢ અને ભંગીને પણ પગે પડ્યો અને તદ્દન નકામે થઈ ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org