________________
જૈન ધર્મીઓની સ્થિતિ : j
૫૦૧
ગણપરાની અને ખૂદ તીર્થંકરની નિંદા કરનારા તે યુગમાં પણ શક્ય હતા એમ જણાય છે. અમુક વાતા ગણધા કે તીથ કરા પણ સમજી શક્યા નથી, એવું કહેનાર અતિવેશધારી ત યુગમાં પણ હતા એ વાંચતાં વિચારકને નવાઇ જેવું લાગશે, પણ તે સત્ય છે (પ્ર. ૭. પ્ર. ૧૭. પૃ. ૧૮૩૯ ).
( P ) કંદમુનિ જેવા મહાત્યાગી વેરાગીને ગુણધારણ સ્વપ્નની હકીકતનું રહસ્ય પૂછે છે ત્યારે તે ઉત્તરમાં કહે છે કે એનું રહસ્ય તા કેવળી ગુરુમહારાજ કહી શકશે. એ પેાતાની કલ્પના લડાવી ભળતા જવાબ આપતા નથી તે સ્થિતિ અત્યારે ખાસ સમજવા અને અનુકરણ કરવા યાગ્ય છે ( પ્ર. ૮. પ્ર. ૫. રૃ. ૧૮૯૪ ).
( ૧ ) નિર્મળસૂરિ ગુણુધારણને પ્રથમ વખત જોતાં જ દીક્ષા આપી દેતા નથી, એની પાસે ખૂબ પ્રાથમિક તૈયારીઓ કરાવે છે, એનામાં સાચી સાધુતા આવી ગઇ છે એમ પાતાને ખાતરી થયા પછી એને દીક્ષા આપે છે. વ્યક્તિવિકાસ પર દીક્ષાના નિણૅય થતા જાય છે, પશુ ગમે તે આવે તેને દીક્ષા દઈ દેવી એવી વૃત્તિ તે યુગમાં જણાતી નથી (મ. ૮. પ્ર. ૯. પૃ. ૧૯૫૨ ).
(r) ગુરુ પાનાની હયાતીમાં સુશિક્ષિત ચેાગ્ય શિષ્યને આચાર્ય પદવી આપી ગચ્છાધિપતિ બનાવે એવા રિવાજ હતા ( પ્ર. ૮. પ્ર. ૧૦, રૃ. ૧૯૫૭ ). આચાર્ય પદવીના મહાત્સવ વખતે દેવપૂજા અને સંઘશક્તિ કરવાના રિવાજ જણાય છે ( સદર ). કાઇ આચાર્ય અતિ વિદ્વાન થાય, વાદવિવાદ કરી સભાઓને જીત ત્યારે તેનો ચામેર પ્રશંસા થાય અને તેએ સાંભળે તેમ પણ તેમની સ્તુતિ થાય ( રૃ. ૧૯૫૮ ).
( ૭ ) શિથિલ સાધુએ લેાલુપતાથી ખાવાનું માગતા, શરીરને પાષતા અને ઝીણાં વસ્ત્રો પહેરતા(મ. ૮. પ્ર. ૧૦. પૃ. ૧૯૬૩–૪ ).
( t ) દ્વાદશાંગીના જાણુનાર ગીતા મુનિને આચાર્ય પદ આપવામાં આવતું હતું અને અતિ અભ્યાસી અગિયાર ભંગ જાણનાર વિદ્વાન સાધ્વીને પ્રવૃતિની પદ આપવામાં આવતું હતું (૫. ૮, પ્ર. ૧૩ પ્રુ. ૧૯૮૦ ).
( 1 ) શ્રાવકા પેાતાના ઘરમાં એક અલગ વિભાગ રાખી ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org