________________
૫૦૦
[ દશમી શતાબ્દિ : વસતિના અર્ધ ઉપાશ્રય એવા થઇ શકે ખરા એ વાત વિચારવા યેાગ્ય છે ( પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૫૬ ).
નિર્મળાચાય જેટલી વાર આવ્યા તેટલી વાર નગરની બહાર અગિચામાં ઉતર્યા છે. (પ્ર. ૮. પ્ર. પ. પૃ. ૧૮૯૫ તથા પ્ર. ૮. પ્ર. ૯. પૃ. ૧૯૫૨ ). કંદમુનિ પણ ગિચામાં જ ઉતરે છે અને દેશના આપે છે ( પ્ર. ૮. પ્ર. ૪. રૃ. ૧૮૮૭). એના એક શકય ખુલાસા ગ્રંથના છેવટના ભાગમાંથી મળે છે તે વિચારવા યાગ્ય છે. નંદશેડની ધંધશાળામાં મહાભદ્રા સાધ્વી ઉતર્યા હતા, તેને સમતભદ્રાચાર્ય કવળી પધાર્યા છે અમ બર પડતાં તેમને વંદના કરવા પાત ઉદ્યાનમાં જાય છે (પ્ર. ૮. પ્ર. ૧૪. પૃ. ૧૯૮૪). એ તાવ છે કે સામાન્ય સાધુ સાધ્વી મહુધા વસતિમાં ઉતરતા અને કુંવળીએ નગર બહાર ઉદ્યાનમાં વિહરના.
( 1 ) ધ રત્નની યાગ્યતા પ્રાપ્ત કરવા માટે ગુણેા બતાવ્યા છે, સાધુધર્મની યાગ્યતા અનાવવા ા બતાવ્યા છે, સિદ્ધાન્તગ્રહણની ચોગ્યતાના ગુણા અનાવ્યા છે અને મેક્ષગમન ચેાગ્ય ગુણા પણ બતાવ્યા છે—એ ચારે ફકરા બહુ વિચારવા ચેાગ્ય છે ( ૫. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૨૨-૮ ). સ્થળસ કાચથી એ કરા અત્ર ટાંકયા નથી. એમાં માલિકતા છે અને ઘણી વખત અત્યારે શ્રાદ્ધપણું કે સાધુપણું પેાતામાં માની લેનારને ધડા લેવા લાયક છે. પેાતામાં ચેાગ્યતાનાં ઠેકાણાં પણ ન હાય, અને પેસવાના દ્વાર સુધી પણ પહોંચાયું ન હાય ત્યાં એ પદની પ્રાપ્તિ થઈ ગઇ છે એવી વાતા કરવી એ તા ધૃષ્ટતા જ ગણાય. દશમી શતાબ્દિમાં આવી વિચારણા હતી એ હિષ્ટએ એ ચારે કરાએ નાંધી રાખવા જેવા છે.
(n) પેાતાને પૈસા ખરચવા ન પડે તે ખાતર બાહ્ય દેખાવ કરી ‘ગુરુમહારાજ ! માસકલ્પ પૂરા થયા છે.’ એવું જણાવી દંભ કરનારા અને છતાં ધી હાવાના દાવા કરનારા શ્રાવકે તે યુગમાં પણ હતા એમ ઘનવાહનનું ચરિત્ર અતાવે છે (પ્ર. ૭. પ્ર. ૧૪, પૃ. ૧૭૯૪ ).
(૦) ચિંતના વેશ પહેરવા છતાં પારકાની નિંદા કરનારા તે યુગમાં પણ જીવતા હતા. કારણ કે વગર કારણે પારકાના અવણું - વાદ મેાલવા, છતી અછતી વાતના આક્ષેપ કરવા અને ક્રિયારુચિવાનની નિંદા કરવી એ તે કાળે પણ શકય હતું. સંઘની, શ્રુતજ્ઞાનની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org