________________
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપેા બાત :
tr
શબ્દ વિગેરે વિષયરૂપ વિષમાં માહિત થઇ ગયેલા ભાવશત્રુરૂપ ઇંદ્રિયાને અનુકૂળ વર્ત નારા અને પરમાના માર્ગ ને નહિ સમજનારા, અમુક વસ્તુ સુંદર છે, અમુક વધારે સુંદર છે, એમ સુંદર અસુંદરમાં કોઇ જાતના નિશ્ચય પેાતાની બુદ્ધિથી નહિ કરનારા, રાજસી પ્રકૃતિવાળા મધ્યમ પુરુષા–સમજુ માણસાને ઉપહાસ કરવા ચેાગ્ય અને માત્ર વિડંબન કરાવે તેવી અને આ ભવમાં પણ માત્ર દુ:ખને જ વધારનારી કામકથામાં રસ લે છે.
૧૨
“ કાંઇક સુંદર લેાકેા જે ઉભય લેાક તરફ સાપેક્ષ દૃષ્ટિવાળા હાય છે, જેએ વ્યવહારકુશળ ગણાય છે, પરમાર્થ નજરે જેએ સાર વિજ્ઞાનથી રહિત હાય છે, જે ક્ષુદ્ર ભાગને માટા કરીને માનનારા નથી પણુ ઉદાર ભાગમાં વિશેષ તૃષ્ણારહિત છતાં તેને તજી શકતા નથી તેવા કાંઇક સાત્ત્વિક મધ્યમ પુરુષા ચાક્કસ આશય નજરમાં રાખી સુગતિ અને દુર્ગતિને માગે લઇ જનારી જીવલેાકના સ્વભાવ અને વિભાવ બન્નેને રજૂ કરનારી પણુ સકળરસના સારભૂત અને અનેક પ્રકારના ભાવાને જગાડનારી સંકીણુ કથામાં રસ લે છે.
“ જે લેાકેા જન્મ, જરા, મરણુથી ઉત્પન્ન થતા દુઃખને સમજનારા હાઇ પરભવ તરફ ખરાખર નજર રાખનારા, કામભોગથી વિરક્ત રહી પાપના લેપથી લગભગ મુક્ત રહેનારા અને પરમપદના સ્વરૂપને સમજનારા હાઇ સિદ્ધિસ`પત્તિની નજીક આવી પહેાંચેલા હાય છે તે સાત્ત્વિક ઉત્તમ પુરુષા સ્વર્ગ અને મેાક્ષના માર્ગે વનારી અને તત્ત્વજ્ઞ ડાહ્યા માણસેાથી પ્રશંસા પામેલી સર્વ કથાઓમાં શ્રેષ્ઠ મહાપુરુષસેવિત ધમ કથામાં રસ લે છે. ”
આ કથાસ્વરૂપ, વિભાગ અને શ્રોતાના પ્રકાર ખાસ લક્ષ્યમાં રાખવા જેવા છે. વિકથાના એક સ્થાનકે ચાર વિભાગ પાડ્યા છે: રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભાજનકથા. આપણે છાપાએ વાંચીએ તેમાં રાજકથા કે દેશકથા હાય છે, ચાલુ નવલા કે નવવિલકાઓ વાંચીએ તેમાં વિશેષત: સ્રીકથા હાય છે અને પ્રાકૃત મનુષ્યા બાજનની વાતે–તેના પ્રકાર–તેની તૈયારીની વાતમાં ખૂબ રસ લે ” અને ત સંબંધી વાતા કરે છે, તે ભાજનકથા કહેવાય છે. આ સર્વ વિકથા હાઇ કરવા યેાગ્ય નથી. અત્ર તે પર વિશેષ ઉલ્લેખ નહિ કરીએ, કારણ કે ઉપરની વ્યાખ્યા પ્રમાણે એ સ્વત: ત્યાજ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org