________________
સ્થાના પ્રકારા ]
૧૧
''
“ જેમાં કામભાગની પ્રાપ્તિની વાતા હાય, જેમાં ચિત્ત, શરીર, વય, કળા અને દક્ષતાના વિચારે કરવામાં આવ્યા હાય, જેમાં અનુરાગ “ કેમ કરવા ? શરીરમાં રુંવાડાં ક્યારે ઊભા થાય ? સામણી કેમ કરાય ? જોગ કેમ મેળવાય ? વિગેરે વાતા હાય, જેમાં દૂતી મારફત “ સંદેશા કેમ મેકલવા ? આનંદના ભાવો કેમ બતાવવા ? વિગેરે “ ચેષ્ટાદિની વાતા આવતી હાય તેને કામકથા' કહેવામાં આવે છે.
66
''
“ જેમાં ધર્મના ઉપાદાનની વાતાની ચર્ચા હાય, ક્ષમા, નિર“ ભિમાનતા, સરળતા, નિભિપણુ, તપ, સંયમ, સત્ય, શાચ, “ નિષ્પરિગ્રઢુંપણું અને બ્રહ્મચર્યની વાતા હાય, જેમાં અવ્રત, “ દિશિપરિમાણુ, ભગાપભાગ પરમાણુ અને અનર્થ 'ડથી પાછા “ હુઠવાપણું. હાય, જેમાં સામાયિક, પૌષધાવાસ, ઉપભાગ–પરિ“ ભેાગના પિરમાણુનો સંક્ષેપ અને અતિથિસ વિભાગની વાતા હાય “ અને જેમાં અનુકંપા, અકામસકામનિર્જરા વિગેરેની ચર્ચા હાય “ તેને ‘ ધર્મકથા ' કહેવામાં આવે છે.
"
66
“ જેમાં ધર્મ, અર્થ અને કામ–ત્રણે વર્ગ ના ઉપાદાનનો સંબંધ “ આવતા હાય, કાવ્ય કથા કે ગ્રંથાનો જેમાં વિસ્તાર હાય, જે લોકિક વેદ અથવા સમયમાં પ્રસિદ્ધ હોય અને જે કાઈ ખાખતના ઉદાહરણ તરીકે અપાતી હાય અને જેમાં હેતુ અને કારણ સમ“ જાતાં હોય તેને ‘સંકીણ કથા ’ કહેવામાં આવે છે.
66
હરિભદ્રસૂરિ મહારાજ સદર ગ્રંથમાં ત્યારપછી શ્રેાતાના અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકાર પાડે છે. કથારચનામાં એ વિભાગ પણ ઉપયોગી છે અને આપણા લેખક શ્રી સિદ્ધષિગણુિએ એ વિષય પણ પેાતાના ઉપાધ્ધાતમાં ચર્ચ્યા છે તેથી તે પણ અત્ર પ્રસ્તુત ગણવામાં આવ્યો છે. શ્રીહરિભદ્રસૂરિ સમરાઇચ્ચકા શરૂ કરતાં કહે છે કે:~
“ ક્રોધ, માન, માયા અને લેાલથી ઘેરાયેલી બુદ્ધિવાળા, પરલેાક દ નથી પરામ્મુખ, આ ભવમાં જ સર્વ ખાખત પરમાર્થ સમજનારા, જીવા તરફ્ અનુકંપા વગરના અને તામસી પ્રકૃતિવાળા અધમ પુરુષા દુર્ગંતિમાં જવાની બીજભૂત અને સુગતિની દુશ્મન તથા પરમા ષ્ટિએ અનેક અનર્થાથી ભરેલી અસ્થામાં રસ લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org