________________
જૈન ધર્મ-ધર્મીઓની સ્થિતિ : ]
૪૯૭
પડે છે. ઉપદેશક અનેક રીતે સંસારની અસ્થિરતા વર્ણવે છે, પરંતુ પ્રાણી હજી સંસાર તરફ જ રસ લે છે. ગુરુમહારાજ જરા પણ એકળાતા નથી કે ઉશ્કેરાતા નથી અને મનગમતા વાપ્રહાર કરતા નથી. પૃ. ૧૬૧( પીઠબંધ )માં જોવાનું એ છે કે ગુરુમહારાજ દીક્ષા લેવા માટે ખેાટી લાલચ આપતા નથી. દીક્ષાના અંગની આ આખી પરિસ્થિતિ ખૂબ વિચારવા યાગ્ય છે અને વીશમી સદીમાં પ્રવર્તતી અવ્યવસ્થિત દશામાં અનુકરણ કરવા યેાગ્ય છે. ધર્મ એધકરની આખી પરિસ્થિતિ, વિચારશ્રેણી અને ક બ્યપરાયણતા ખૂબ સમજવા યોગ્ય છે. દશમી શતાબ્દિમાં દીક્ષા કેમ દેવાતી હશે અને એ ખાખતને કેવી રીતે છેડવામાં, વિચારવામાં અને અમલમાં મૂકવામાં આવતી હશે તેનું સ્પષ્ટ ચિત્ર લેખક મહાશયે આપ્યું છે તે બુદ્ધિગમ્ય હાઇ ખૂબ અપનાવવા યેાગ્ય છે.
( d ) દીક્ષા અને ઉપદેશ સંબંધમાં ભગવાનની આજ્ઞા શી છે અને તેના અમલ કેમ કરવા જોઇએ તે બાબતમાં દશમી શતાબ્દિમાં વિચારસ્પષ્ટતા ખૂબ હતી એમ જણાય છે. પૃ. ૧૭૭ માં ધધકર પાતે જણાવ છે કે ‘ અમે અપાત્ર પ્રાણીઓના સંબંધમાં પ્રયાસ કરતા નથી. ' ત્યાં ઉપદેશને જે આખા ક્રમ બતાવવામાં આવ્યે છે અને ત્રણે ઔષધની ચેાગ્યતા પર વિવેચન કર્યું છે તે ખાસ વિચારવા યાગ્ય છે. એમાં ત્રણ વર્ગ ના પ્રાણીએ બતાવ્યા છે : સુસાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય. તે કેવી કક્ષાના હેાય ? એને નિર્ણય કરવાની શક્તિ કઇ ઉમ્મરે આવે? અને એ નિર્ગુ યની આવડત ક્યારે થાય ? એ આખા પ્રશ્ન પૂર્વગ્રાહ છેાડી દઈ વિચારવામાં આવે તા વર્તમાન યુગની દીક્ષાપરત્વેની ઘણી ઘુંચવણા અને મતભેદો દૂર થઇ શકે એવું મને લાગે છે. પૃ. ૧૯ માં ચેષ્ટાથી નિણ ય કરવાની જે હકીક્ત ગુરુમહારાજે બતાવી છે તે કસાટી ખૂબ વિચારવા યાગ્ય છે અને વમાન અનિચ્છનીય વાતાવરણમાં ખાસ માર્ગદર્શીક છે.
( ૭ ) ગુરુમહારાજની પ્રેરણા બંધ થાય છે અથવા ગુરુ મહારાજના જોગ બનતા નથી એટલે પ્રાણી પાછે સંસારના રાહુવાટમાં પડી જાય છે, આરંભ–પરિગ્રહની જ જાળમાં પડી જાય છે ( પૃ. ૧૮૮ પીઠબંધ ). ઉપલકીઆ વૈરાગ્યની સ્થિતિ તે સમયે પણ આવા જ પ્રકારની હતી એમ જણાય છે.
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org