________________
૪૯૪
[ દશમી શતાબ્દિ :
એક માજીએ આચાય ઉતરે એવી હકીકત પૃ. ૪૬૭ માં આવે છે તે ચૈત્યવાસનું જોર બતાવે છે.
(g ) દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ ગુરુમહારાજ કરે નહિં, એવી પ્રવૃત્તિ માટે તેમની સંમતિ લેવાય નહિ, એને આદેશ કરવાના ગુરુને અધિકાર નહિ. તેએ તે! માત્ર દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવે અને તેના ઉપદેશ પણ યથાવસર આપે. આ રીતિ હાલ વીસરાઇ ગયેલી જણાય છે, ધ્યાન પર લેવા ચેાગ્ય છે. દશમી સદીમાં આ રીતિ વતી હાય એમ જણાય છે. (પ્ર. ૩. પ્ર. ૧૫, પૃ. ૫૧૩. )
( h ) દત્તમુનિને નકશેખરે જૈનધમ ના સાર પૂછતાં તેમણે ( ૧ ) અહિંસા, ( ૨ ) ધ્યાન ચેાગ, ( ૩ ) રાગાદિ દુશ્મન પર વિજય અને ( ૪ ) સ્વધી બંધુ પર પ્રેમ—એમ ચાર બાબત બતાવી છે. નાકશેખરે સ્વધી બંધુઓને કરમુક્ત કર્યા, તેમને ખાનપાન વસ્ત્ર પાત્ર આપ્યાં અને જૈન ખંધુઓને ગુરુભાવે ખૂબ ખહલાવ્યા. દશમી શતાબ્દિની આ ઉપદેશપ્રણાલિકા ખૂબ વિચારવા યેાગ્ય છે (૫, ૩. પ્ર. ૧૯. પૃ. ૫૫૯. ). ત્યાં એક બીજી વાત પણ ખાસ વિચારવા જેવી છે. અનેક લેાકેા જૈન મતમાં આવી ગયા એવી ત્યાં વાત છે તે પરથી જણાય છે કે જૈનેાના વાડા દશમી શતાબ્દિ સુધી ખંધાયા નહાતા. જૈના સંબંધી એના વિચારા ખાસ નોંધવા જેવા છે. “ એ જિનમતને અનુસરનારા લેાકેા સ્વભાવથી જ ચારી, પરદારાગમન વિગેરે સર્વ દુષ્ટ વનાથી પાછા હટી જઈને વગર કો પાતાથી જ સારે રસ્તે ચાલે છે—એવા મહાત્મા પુરુષાના ઈંડ શા માટે કરવા ? એવા મનુષ્યાને સજા કરવાની જેએની બુદ્ધિ થાય તે જ ખરેખરા સજાને પાત્ર છે, જે પ્રાણીઓનું રક્ષણ કરવાની જરૂર પડતી હાય, જેની ચાકી કરવી પડતી હાય, તેઓના માથા ઉપર કરના ખાજો નાખવા ઉચિત ગણાય, પરંતુ જૈન લેાકેા તા પાતાના ગુણાથી જ રક્ષાયલા છે, તેથી તેએના ઉપર કરને
જો નાખવા ઉચિત નથી. ’’ આ આખું વાક્ય ખૂબ વિચારવા ચેાગ્ય છે. આગળ વધતાં તે કહે છે: “ રાજાઓએ તેટલા માટે તેવા લાકાનુ દાસત્વ છેડીને બીજું કાંઈ પણ કરવું ઉચિત નથી અને અમે પણ તેમ જ જ કરીએ છીએ. ” (પ્ર. ૩. પ્ર. ૧૯. પૃ. ૫૬૧). સ્વધમીવાત્સલ્યના આ આખા ખ્યાલ ખૂબ વિચારવા ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org