________________
જૈનધર્મ –શાસનની સ્થિતિ : ]
૪૯૩
ઘરમાં ચાલી આવતી દાનપદ્ધતિ હાય છે તે પણ બંધ કરી દે છે, ધર્મ ગુરુને દૂરથી દેખી નાસવા લાગે છે, તેમની પુઠે તેઓની નિદા કરે છે. ’ ધર્મભ્રષ્ટ પ્રાણી કયારે થયા ગણાય તત્સંબંધી તે યુગના આ વિચાર જાણવા ચેાગ્ય છે. એમાં દેવગુરુપૂજન અને સાધીવાત્સલ્યને ઘણું મહત્ત્વ અપાયું છે, જ્યારે તત્ત્વજ્ઞાન કે નય પ્રમાણુ જ્ઞાનને ખાસ સ્થાન મળતું નથી એ ધ્યાનમાં રાખવા જેવુ છે.
(૦) સાધુએ શ્રાવકને દરરોજ ઉપાશ્રયે આવી ગુરુવંદન કરી જવાના નિયમ તે યુગમાં પણ આપતા હતા. ( પીઠમ ́ધ ૧૩૩. )
(d) ઉપદેશના ક્રમ તે યુગમાં પણ એકજ પ્રકારના હતા. સર્વ થી પહેલાં તેા સર્વવિરતિના ઉપદેશ આપવા, પરંતુ જ્યારે એમ માલૂમ પડે કે આ પ્રાણી સર્વવિરતિ ગ્રહણ કરવાથી વિમુખ છે, તેને સર્વવિરતિ ગ્રહણ કરવાનું અને સર્વથા ત્યાગ કરવાનું મન થતું નથી ત્યારે તેને દેશિવરતિના ઉપદેશ આપવે.’ ( પૃ. ૧૬૭ પીઠબંધ ) આ ઉપદેશપદ્ધતિ શા માટે પસંદ કરવામાં આવેલ છે તેનુ ત્યાં કારણુ અતાવ્યું છે તે ખાસ નોંધવા જેવું છે. એમાં શિષ્યસંખ્યા વધારવાના હેતુ નથી, કે પરંપરા ચલાવવાના સ્વાર્થ નથી, પણુ મનુષ્યના માનસના ખારિક અભ્યાસનું એક વિશિષ્ટ પરિણામ છે. આ દશમા સૈકાની આખી પરિસ્થિતિ ખૂબ વિચારવા ચેાગ્ય છે. એ જ પદ્ધતિ પ્રમાધનરતિ આચાર્ય સ્વીકારી છે. ( પ્ર. ૩. પ્ર. ૧૨. પૃ. ૪૯૨ ). એ ગૃહસ્થધને પણ પરંપરાએ મેાક્ષનુ કારણુ બતાવે છે અને સંસારને એ કરનાર હાઈ દુર્લભ જ છે એમ કહે છે. એ ઉપદેશપદ્ધતિ ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. પ્ર. ૩. પ્ર. ૧૯ માં દત્ત મુનિ પણ એ જ રીતિને અનુસરતા જોવામાં આવે છે ( પૃ. ૫૫૫).
( ૭ ) શ્રી સિદ્ધર્ષિં કરતાં મહાબુદ્ધિશાળી અને સદ્નધિ આપવામાં અતિ કુશળ મહાત્મા પુરુષા તે સમયમાં વિદ્યમાન હતા. ( પીઠબંધ પૃ. ૨૧૦ ).
(f) અતિ વિદ્વાન આચાર્યની પાસે અનેક શિષ્યા રહેતા હતા અને આચાર્યો નગરની મહાર આવેલા ઉદ્યાનમાં પધારતા હતા (૫. ૩. પ્ર. ૧૧ રૃ, ૪૬૩). ઉદ્યાનમાં કાઇ દેવમંદિર હેાય તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org