________________
તત્સમયના ધર્મો-માન્યતાઓ : ]
૪૯૧ શતાબ્દિમાં એ વર્ગ ઘણે માથાભારે હશે અને અધમતા-તુચ્છતામાં દષ્ટાંતરૂપ હશે.
(૭) આભિસાંસ્કારિક કવિનું સ્વરૂપ પૃ. ૧૫૧ (પીઠબંધ) માં આપ્યું છે. એ કુવિકલ્પ બહારના સંસ્કારથી ઉત્પન્ન થાય છે. તેના દાખલાઓ: “સ્વર્ગ મૃત્યુ અને પાતાળ રૂપ સૃષ્ટિ ઈંડામાંથી ઉત્પન્ન થયેલ છે, બ્રહ્માદિ દેવે તેને બનાવેલ છે, તે પ્રકૃતિનાં વિકાર રૂપ છે, ક્ષણમાં નાશ પામે તેવી છે, વિજ્ઞાન માત્ર છે, શૂન્ય રૂપ છે વિગેરે વિગેરે.”
(f) “તમે વારંવાર સેનાનાં દાન આપે, ગાયનાં દાન આપે, પૃથ્વીનાં દાન આપો, વારંવાર સ્નાન કરે, ધૂમાડાનું પાન કરે, પંચાગ્નિ તપ કરે, ચંડિકા વિગેરે દેવીઓનું તર્પણ કરે, મોટા તીર્થો પર જઈ ભેરવજવ ખાઓ, સાધુઓને એક ઘરને પિંડ આપો, ગાજાં વાજાં બજાવવામાં આદર કરે, વાવો બંધાવો, કૂવાઓ ખાદાવો, તળાવ કરવો, યજ્ઞમાં પશુઓને હમ કરે. આવા ધર્મો દુનિયામાં મિથ્યા દર્શન ફેલાવતા હતા. (પ્ર. ૪. પ્ર. ૧૨. પૃ. ૮૪૭). | (g) કેટલાક મનુ અતિ વિશુદ્ધ ચારિત્રવાળા હોવા છતાં અને તેમણે કઈ દર્શનને સ્વીકાર ન કરેલ હોય છતાં પણ એવા વર્તનવાળી શક્યા હતા કે મુનિમહારાજાઓ પણ એના વર્તનની સ્પૃહા કરે. વિમળકુમારની નૈષ્ઠિક સચ્ચારિત્રશીલતા એ દષ્ટાંત પૂરું પાડે છે (પ્ર. ૫. પ્ર.૪. પૃ. ૧૧૭૮).
(h) મેક્ષમાર્ગને અંગે કઈ કહેતા કે –
હિંસા કરે–ગમે તે કરે, તેમાં વાંધો નથી, માત્ર બુદ્ધિને લેપ લાગવા દે નહિ. આખી દુનિયાને મારી નાખે પણ જેની બુદ્ધિ લેપ પામે નહિ તે પાપથી ખરડાય નહિ. પ્રાણુને છેદી-કાપીને પણ જે શિવનું સ્મરણ કરે તે સર્વ પાપથી મૂકાય. અપવિત્ર કે પવિત્ર–જે વિશ્વનું સ્મરણ કરે તે પવિત્ર થઈ જાય, કેટલાક પાપાચનતંત્રને પાપના વિનાશક કહેતા.
વાયુ ઉપર જપ કરવાથી હૃદયકમળમાં મનને સ્થાપવાથી મેક્ષ થાય છે. કારને જાપ, રેચક પૂરક કુંભકનું નિયમન, નાસિકાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org