________________
નગરરચના : ]
૪૮૧
પદ્મ ખેલતા જાય અને ધ્રુવપદ વારવાર લલકારી ખૂબ ઊંચેથી એલે. ( ધ્રુવપદ એ વમાન કાળના કારસ chorus જેવું જણાય છે. ) ( પ્ર. ૪. પ્ર. ૪૦, પૃ. ૧૦૨૫–૮ )
(d) અઠર ગુરુના પ્રસગ જરા અસ્વાભાવિક લાગે છે, પણ અન્યે આપેલ સરાવળું હાથમાં લઇ દરેક પાડે પાડે ભીખ માગવી, નાચ કરવા અને ચાળા કરી લાકાને રીઝવવા, એ તે યુગના નાટકના એક પ્રકાર હશે એમ જરૂર લાગે છે. (પ્ર. ૫. પ્ર. ૧૫. પૃ. ૧૨૬૨–૫)
નગરરચના
(a) મેટાં નગરા ઘણાં ઊંચાં શ્વેત ઘરાની હારથી વ્યાપી રહેલ, અનેક અજારાથી સુÀાભિત અને દુકાનેામાં કરિયાણાંથી ભરપૂર હતાં. મેટાં દેવાલયેામાં ચિત્રા ચિતરવામાં આવતાં હતાં. ક્રીડા કરતાં બાળકાથી નગરી ગાજી રહેતાં હતાં. નગરની આસપાસ અલ ધ્ય અને ઊંચા કિલ્લા કરવામાં આવતા હતા. કિલ્લાની ચાતરમ્ ખાઇ કરવામાં આવતી હતી. નગરની અંદર પાણીની સગવડ માટે નાનાં મેટાં અનેક સરાવર રાખવામાં આવતાં હતાં. કિલ્લાની બાજુમાં ગુપ્ત ઊંડા કૂવાએ કરવામાં આવતા હતા જે ઘેરા ઘાલનાર શત્રુને ત્રાસનું કારણુ થઈ પડતા હતા. નગરની બહાર ફળ-ફૂલના દેવવના ( અગિચા ) કરવામાં આવતાં હતાં ( જીએ અઢષ્ટમૂલપત નગરનું વર્ણન પીઠબંધ. પૃ. ૧૫–૬ ).
(b) દરેક નગરમાં મેટા પાડાએ ( પાળે ) કરવામાં આવતા હતા એમ એકાક્ષનિવાસ નગરના વર્ણન પરથી જણાય છે. (૫, ૨. પ્ર. ૮. પૃ. ૩૧૩)
(૦) વૈતાઢ્ય પર્વત પર વિદ્યાધરના નગરોનાં વર્ણનમાં ઉત્તર અને દક્ષિણશ્રેણી નગરાવાળી વર્ણવી છે તે ઉપરથી પ તની સપાટી પર એ દિશાએ હારબંધ નગરા હશે એવી પણ એક પદ્ધતિ જણાય છે. (પ્ર. ૫. પ્ર. ૪. રૃ. ૧૧૬૮)
( d) પર્વતને માથે પણ મેટાં નગરશ હશે એમ વિવેકપ ત પરના જૈન નગરના વન પરથી જણાય છે. એ જૈનપુરની કલ્પના
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org