________________
४८०
[ દશમી શતાબ્દિક ચેષિત જાણતા હોય છે તે પણ જાણે જાણતા જ નથી એવું વર્તન રાખે છે (પ્ર. ૫ પ્ર. ૮ પૃ. ૧૨૦૮).
(f) ધનશેખરે હરિકુમારને દરિયામાં નાખવા યત્ન કર્યો, એની પત્ની તરફ ખરાબ નજર કરી, છતાં પણ હરિકુમાર ઉત્તમસૂરિ પાસે વાત કરતાં ધનશેખરની દયા ખાય છે. અને એ કયારે છૂટશે તે માટે સવાલ પૂછી તેના છૂટકારાના માર્ગને વિચાર કરે છે. આ સાજન્યનું અદ્દભુત દષ્ટાંત છે (પ્ર, ૬. પ્ર. ૯, પૃ. ૧૫૫૪).
નેપચ્યા
દશમી સદીનાં નાટકે
(a) નાટકમાં નીચેને સાજ અને પાત્રોની ચેજના તે યુગમાં હશે એમ જણાય છે.
મૃદંગ(નરઘાં) નરઘાં વગાડનાર નાંદી ગયા
સૂત્રધાર વિઠ્ઠષક
વર્ણ (વર્ણક) વસ્તુસામગ્રી મંજીરા(કંશિકા) રંગભૂમિ (ઉપસ્કર સંચય)
(પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૬૧-૨) (b) રાજાઓ નાટકના ખૂબ શોખીન હશે એમ જણાય છે. કર્મ પરિણામ રાજા અને તેની કાળપરિણતિ મહારાણુને નાટકે જેવાના ખૂબ શેખીન બતાવવામાં આવ્યા છે. ઉપરના (a) માં ઉલ્લેખ છે તે ઉપરાંત કર્મ પરિણામના નાટકપ્રિયત્વને અંગે જુએ પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૭.
(૦) તપન ચક્રવતી સમક્ષ રિપદારણનું રૌદ્ર નાટક કરવામાં આવે છે. પ્રથમ ગચૂર્ણથી એના શરીરના અવયવોને બહેરાં કરી એને નાગે કરવામાં આવે છે. પછી એને મુંડે કરવામાં આવે છે. એના આખા શરીર પર મેસના ચાંદલા કરવામાં આવે છે. પછી ત્રણ તાલને રાસ રિપુદાર પાસે કરાવવામાં આવે છે. માણસો નાચતા જાય અને રિપુદારણું સર્વને પગે પડતો જાય. કુંડાળામાં એ વચ્ચે રહે અને તાલ દેતા જાય. આમ ફરતા લેકે નવા નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org