________________
૪૭૬
[ દશમી શતાબ્દિ: સ્વનિકળ. આ સંબંધી અનેક પ્રકારની માન્યતાઓ હતી. સ્વપ્ન કઈ પણ આવે એટલે તેનાં ફળ જાણવાની લેકેની જિજ્ઞાસા તીવ્ર હતી (૫. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૬ ).
તિષ. અમુક નક્ષત્ર ને અમુક રાશિમાં જન્મ થાય તેનું અમુક ફળ થાય ( પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪–૫૪ ).
નરનારીશરીરલક્ષણ (પ્ર. ૫. પ્ર. ૨. પૃ. ૧૧૫૧-૬૩).
સ્વપ્નફળને અંગે ઘણી વાર આધ્યાત્મિક રહસ્ય સમાયેલું હોય છે જે પર આંતરદષ્ટિએ ખુલાસે થઈ શકતો હતો (મુ. ૮. પ્ર. ૫).
ચિદ સ્વપ્ન આવનાર માતાને પુત્ર ચક્રવતી કે તીર્થકર થાય છે (પ્ર. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૯૭૫ ).
મુખવાટે પુરુષ પ્રવેશ કરે તેવા સ્વપ્નના ફળની પણ વિચારણા આગળ ઉપર કરી છે (મ, ૮. પ્ર. ૧૪. પૃ. ૧૯૮૪).
કુટુંબપ્રેમ
(a) બાળ કામદેવના વાસભુવનમાં દેવશય્યા પર સૂઈ જવાનું સાહસ કરે છે, છતાં એને ભાઈ મધ્યમબુદ્ધિ બાળને લોકોના રેષમાંથી છોડાવે છે અને એની આજીજીને પરિણામે વ્યંતર એને જીવતો મૂકે છે. આ બધું સ્નેહનું દષ્ટાંત છે. (પ્ર. ૩. પ્ર. ૮. પૃ.૪૪૦)
(b) કનકમંજરી પર એના પિતામાતાને અપાર સ્નેહ છે ( પૃ. ૫૯). મણિમંજરી પિતાની બહેનને ઘેર જ પરણશે એ વિચારથી હર્ષઘેલી થાય છે (પૃ. ૬૦૩). કનકશેખરના પિતાએ રાજ્યના કરમાંથી જૈનોને મુક્તિ અપાવવાની વાત સાંભળી ત્યારે મુખને તે વાતને ઉપાય કરવા સૂચવ્યું પણ પુત્રવાત્સલ્યથી પુત્રને કાંઈ કહી શક્યા નહિ (મૃ. ૩. પ્ર. ૧૯. પૂ. પ૬૩).
(૭) બકરશુરુ પિતાના કુટુંબીઓ પર પ્રેમ ન રાખતાં નાદાન ચાર પર પ્રેમ રાખે છે તે તેનું વર્તન તેના સેવકને પણ ગમતું નથી. એ હકીક્ત બતાવે છે કે એ યુગમાં કુટુંબપ્રેમ રાખવો એ અતિ મહત્વની સાંસારિક બાબત ગણતી હશે (પ. ૫. પ્ર. ૧૫. પૃ. ૧૨૬૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org