________________
વ્યાપારની પદ્ધતિ : ]
૪૭૩
ધનશેખર પાસે અઢળક દ્રવ્ય છતાં સ્વાપાર્જિત પૈસા મેળવવાની તેની તીવ્ર ઇચ્છા રહે છે તે તે વખતની સાહસિક વૃત્તિ ખતાવે છે.
( d ) તે યુગમાં અનાજના કાઠારી ભરવાના રવાજ હતા. કપાસ અને તેલને ભાંડશાળામાં ભરવાના રિવાજ હતા. લાખ અને ગળીના મોટા પાયા પર વ્યાપાર ચાલતા જણાય છે. જંગલના ઝાડા કાપી બાળીને કાલસા બનાવવાના વેપાર ચાલતા માલૂમ પડે છે (૫. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૯). વ્યાપાર માટે ગાડાઓ, ગધેડાએ અને ઊટા મેાટી સ ંખ્યામાં રાખવાના રિવાજ જણાય છે ( પૃ. ૧૪૮૦ ). વહાણુથી પણ ઘણા વેપાર ચાલતા જણાય છે ( પૃષ્ઠ સદર ).
( ૭ ) ચામડાના વેપાર ચાલતા હતા. જગાતના ઇજારા અપાતો હતા અને નવી નવાઇની વાત એ છે કે એ સમયે વસ્યાનું ટાળુ રાખી તેમનું શિયળ વેચી તે દ્વારા ધન મેળવવાના વેપાર પણ ચાલતા હતા. દારુ, હાથીદાંત, ગાળ, ખાંડના વેપાર પણ ચાલતા હતા ( પૃ. ૧૪૮૧ ). આ ઉપરાંત ખાણ ખેાદવાના, ભાડા કરવાના, ચાકરી કરવાને વેપાર પણ ચાલતા હતા. ( પૃ. ૧૫૪૭ )
(f) દરિયાની સક્ મોટા વેપારીએ વહાણે ચઢે ત્યારે વહાણુમાં ઈંધણ છાણાં ભરી લેવામાં આવતાં હતાં, પીવાના પાણીનાં ઠામેા ભરી લેવામાં આવતાં હતાં. વેપારના કરિયાણાંથી વહાણુ ભરવામાં આવતાં હતાં અને ચાંચી લેાક ભરરિયે લૂંટ ન ચલાવે તે માટે લડાઇના સરંજામ અને લડનારા માણસાને પણ વહાણુ પર ચઢાવવામાં આવતા હતા. ( પૃ. ૧૪૮૪)
(g ) પારકાના વિશ્વાસ ન કરનાર લેાલી શેઠે દુકાન પર સૂતા અને જરૂરી કારણે રાત્રે બહાર જતા તા દુકાનની સાચવણી માટે પાકા દાખસ્ત કરીને પછી જ જતા. (પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૧)
(h ) દૂર દેશમાં વેપાર કરવાના હૈાય ત્યારે વ્યાપારની ચીજ આપીને વેચીને તેના બદલામાં તે સ્થાનની ચીજો લેવાના રિવાજ હતા. દેશપરદેશના નાણાના વિનિમય આ રીતે થતા હતા. (૫, ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૫)
૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org