________________
૪૭૨
વહાણવટું-સફર પર્વતની ગુફામાં ભ્રમણ મડદાના માંસનું વેચાણ બન્યવાદ, ધાતુવાદ ચામડાને વ્યાપાર હાથીદાંતને વ્યાપાર
[ દશમી શતાબ્દિ : જમાવી તેમની ચામડી (રૂપ) વેચવાનો ધંધો કરવો. રસદાર તાડીના વ્યાપાર.શેરડીના રસની ખાંડ કરવી (સદર મૃ. ૧૪૮૧ )
વ્યાપારની પદ્ધતિ
(a) વેપાર કરવા માટે સાહસિકે સમુદ્ર ઓળંગીને પરદેશ જતા હતા (પ્ર. ૭. પ્ર. ૬. પૃ. ૧૭૦૧). પરદેશ ખેડનારામાંના સમજુ વેપારીઓ ત્યાં જઈ બીજું કામકાજ ન કરતાં વેપાર ઉપર જ ધ્યાન આપતા હતા, જ્યારે કઈ કઈ લહેરમાં પડી જઈ ખાટે વેપાર કરતા હતા અને કઈ બેદરકાર પણ થઈ જતા હતા. (પૃ. ૧૭૦૨-૩)
(b) વ્યાપાર બજારમાં થતું હતું, હિંદુસ્તાનમાં અત્યારે છે તેવી જાતની દુકાને તે વખતે બજારમાં હતી એમ જણાય છે.
શ્રેણ” શબ્દ વાપર્યો છે તેથી દુકાનની હારેની રીત તે વખતે પણ હતી એમ લાગે છે. દુકાનમાં કરી આણાં-વ્યાપારની ચીજો રાખવામાં આવતી, મૂલ્ય આપીને ચીજો ખરીદવામાં આવતી તે દેખાડે છે કે તે વખતે વ્યાપાર મોટે ભાગે રોકડથી થતો હતો. બજારના વર્ણનમાં એક બીજી વાત એ જણાય છે કે દેવાદારને કેદખાનામાં નાખવાનો રિવાજ તે વખતે હતો. સંસાર બજારનું આખું વર્ણન તે વખતના વ્યાપારને સરસ ખ્યાલ આપે તેવું છે (પ્ર. ૭. પ્ર. ૮. પૃ. ૧૭૩૫)
(૯) ધનશેખરના પિતા પાસે અઢળક ધન છે છતાં એ પરદેશ જઈ પોતાના પ્રયાસથી ધન રળવા માગણી કરે છે ત્યારે ડોસા અનિચ્છાએ રજા આપતાં તેને જે ભલામણ કરે છે તે પરદેશના વ્યાપારની તે સમયની આખી નીતિરીતિ પર મુદ્દાસરને પ્રકાશ નાખે છે. પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૧ માં હરિશેખર ડાસા જણાવે છે તેની બાબતમાં અગાઉ ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org