________________
૪૬૮
[ દશમી શતાબ્દિ :
( b ) મરણુ વખતે રડારાળ કરવાનુ ચિત્ર પ્ર. ૪. પ્ર. ૩૬, પૃ. ૯૮૦ માં આપ્યું છે. ત્યાંથી પણ જણાય છે કે માહથી લેાકેા રડતા હતા અને સ્ત્રીએ હાહારવ કરતી હતી. સગાસંબંધીઓ પણ એવે પ્રસંગે રડે છે એમ તે હકીકત પરથી જણાય છે.
(૦) શેક અને માહના સંબંધ અને તેની આખી ઉત્પત્તિ અને દ્વેષગજેંદ્ર રાજાની ગેરહાજરીમાં તામસચિત્ત નગરમાં એનુ સ્થાન ખૂબ વિચાર કરવા ચેાગ્ય ભાષામાં આપ્યું છે તે ખાસ ધ્યાનમાં લેવા ચેાગ્ય છે (પ્ર. ૪. પ્ર. ૮. રૃ. ૭૯૬).
(d) શાકનું લાક્ષણિક વર્ણન પ્ર. ૪. પ્ર. ૧૫ માં આવે છે. ત્યાં બતાવે છે કે ‘શાક દીનતા ઉત્પન્ન કરે છે, રડાવે છે અને આ દુ કરાવે છે. એને શ પડીને પ્રાણી માથાં ફૂટે છે, પેાતાનાં વાળ ખેંચી કાઢે છે, છાતી કૂટે છે, પછાડી ખાઇને જમીન પર પડે છે, ગભરાટમાં પડી જાય છે, ગળે દોરડું બાંધી આત્મઘાત કરવા મંડી જાય છે, નદી, સમુદ્ર કે સરેાવરમાં પડતું મૂકે છે, અગ્નિમાં ઝંપલાવે છે, પર્વતના શિખરેથી ભૈરવજવ ખાય છે, કાળફૂટ ઝેર ખાય છે, પેાતાને હથિયાર મારી મરવા મંડી જાય છે, ગાંડાઘેલા જેવા દેખાય છે, ગભરાટમાં પડી જાય છે, રાંકની જેમ ખેલે છે’ વિગેરે ( પૃ. ૮૭૫–૬ ).
( ૭ ) મદનસુ ંદરીના અચાનક મરણુ વખતે ઘનવાહન માથુ ફૂટે છે, આંસુએ પાડે છે, રાજકાર્ય પર ધ્યાન આપવું અંધ કરે છે અને જાણે એને ચેટક વળગ્યુ. હાય તેવા થઈ જાય છે. તે વખતે અકલંક મુનિ એને લાક્ષણિક એધ આપી શરીરની-જીવનની અસ્થિરતા સમજાવે છે, તે છતાં પણ ધનવાહન તેા આક્રંદ કર્યા જ કરે છે; એટલે પછી વધારે અસરકારક ઉપદેશ આપી તેને સ્વસ્થ કરે છે (પ્ર. ૭. પ્ર. ૧૩. રૃ. ૧૭૮૭૯).
વ્યાધિ-ઉપાય—
( a ) વ્યાધિઓનાં અનેક નામેા આવે છે. આંખના વ્યાધિઓ પૈકી કાચ, પટલ, તિમિર અને કામલ નામના વ્યાધિઓ ( પીઠબંધ પૃ. ૧૨૨) ગણાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org