________________
૪૬૬
[ દશમી શતાબ્દિ :
આઠે દિવસ નગરના મેટા રસ્તાઓ પર ફેરવવામાં આવતા. રાજા મંત્રી આદિ પગે ચાલતા (મ. ૩. પ્ર. ૧૭. પૃ. ૫૩૫–૬ ).
(૦) ધ્રુવળરાજ અને વિમળકુમારની દીક્ષા વખતે અષ્ટાહ્નિકા મહેાત્સવ અને વિશેષ આડંબરથી જિનપૂજન થાય છે તેના વર્ણન માટે જુએ . પ. પ્ર. ૨૧. પૃ. ૧૩૨૫.
(d) હરિમંજરીના લગ્નનું વર્ણન કરતાં કહે છે કે તે અવસરે માણુસા સુદર રસપાનથી મસ્ત થયા, અનેક લેાકાને ધનનાં દાન દેવામાં આવ્યાં, દેવતાઓને પણ એ મહેાત્સવથી આનંદ અને વિસ્મય થયા અને લેાકે નાચવા ને ખાવામાં ખૂબ આસક્ત થયા (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૨૬૭). તે અવસરે દેવગુરુની પૂજાએ આડંબરથી રચવામાં આવી, સામતાને માન આપવામાં આવ્યું, પ્રેમીવ ને પહેરામણી કરવામાં આવી, રાજલેાકેાને પ્રસન્ન કરવામાં આવ્યા અને સ` ઉચિત ક્રિયાઓ કરવામાં આવી. ( પૃ. ૧૫૨૭)
66
( ૭ ) ઉતાવળને પ્રસંગે લગ્ન જેવી ગંભીર વિધિ ઘણા સોપથી પતાવી દેવામાં આવતી હતી (૫. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૭૭ ).
(f) ગુણધારણ વિદ્યાધરની દીકરીને પરણી નગરપ્રવેશ કરે છે તે વખતના મહેાત્સવનું ભારે સુ ંદર વર્ણન કરવામાં આવ્યું છે. પટ્ટહસ્તીની આડી પર ગુણુધારણ અને તેના પિતા ( રાજા ), બીજા હાથી પર કુલ ધર, હાથણીએ પર માતા અને સ્ત્રીવર્ગ, આગળ લેાકેાનું ટાળું, તેમાંના કેટલાકના નાચ ગાયન અને વિલાસે વિગેરે (પ્ર. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૮૨–૩). ele—
મેલી વિદ્યા—
(a) રાજા ઉપદ્રવ પામે ત્યારે આજીમાજીના રાજાના પરાભવ દૂર કરવા મેલી વિદ્યાના ઉપયોગ કરે. એની છ માસ સુધી આસેવના કરે. પછી ખત્રીશ લક્ષણા પુરુષના લેાહીથી હામ કરે, એ આખા પ્રયાગ આઠ દિવસ સુધી ચાલે. વિદ્યાના જાપ પૂરા થાય ત્યારે૩૨ લક્ષણવાળા પુરુષની પીઠમાંથી માંસની પેશી કાઢે,તેને દાખીને તેમાંથી નીકળતા લાહીના ખેખે ભરે અને જાપ ખરાખર પૂરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org