________________
૪૬૪
[ દશમી શતાબ્દિ :
કરે તેવા કટાક્ષેા મહારાજશ્રી કામદેવ નામના મહાગુરુના ઉપદેશ અનુસાર કરે અને તેમ કરવામાં પેાતાના કુળને કલંક લાગશે કે ખીજી કોઇ મુશ્કેલીઓ આવશે તેની દરકાર ન કરેા, પણ જેમ કામદેવ કહે તેમ જુદા જુદા પ્રકારના વિલાસા કરી નાચેા અને તાફાન મસ્તી કરી, પરઢારાગમન જેવા અનાર્ય કાર્ય કરો. ” ( પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૬૮ )
( ૯ ) ખાળ જેવા જીવાને રાત્રે રખડતા હતા અને પરસ્ત્રી મેળવવાને માટે અનેક પ્રકારના ફાંફા મારતા હતા. ( પ્ર. ૩. પ્ર. ૯ ) એવા રખડુ આચાય ના સુંદર ઉપદેશ ચાલતા હાય ત્યારે પણ રૂપાળી સ્ત્રીઓ તરફ નજર ફૈ કયા કરતા હતા. (પ્ર. ૩. પ્ર. ૧૨. રૃ. ૪૮૦)
(d) જુવાનીના તારમાં નંદિવ`ન રાજસભામાં છરી ઉછાળે છે અને નકશેખરના સંબંધ વિસરી જાય છે. (પૃ. ૬૧૮) ત્યાંથી માંડીને જીવાની કેવા કેવા ચાળાએ કરાવે છે તેનુ આખુ ચિત્રપટ વિચારણીય છે અને દશમી શતાબ્દિના માનસનું લાક્ષણિક ચિત્ર રજૂ કરે છે.
( ૭ ) યાવનનું અતિ સુંદર વર્ણન નીચે પ્રમાણે કર્યું છે— ચાવન ચેાગી પ્રાણીઓનાં શરીરમાં દાખલ થઇ અનેક પ્રકારના વિલાસા કરાવે છે, વારંવાર હસાવે છે, ચાળાચકા કરાવે છે, ઊલટાસુલટા વિચારા કરાવે છે, ઠેકડા મરાવે છે, કુદકા મરાવે છે, ઉલ્લાસ કરાવે છે, નાચ કરાવે છે, દોડાદોડી કરાવે છે, અભિમાન કરાવે છે, પરાક્રમ કરાવે છે, ભાંડચેષ્ટા કરાવે છે, સાહસ કરાવે છે વિગેરે. ( શ્ર. ૪. પ્ર. ૨૮, પૃ. ૯૬૭ )
"
( f ) પરદેશ જતા પુત્રને શિખામણ આપતાં પિતા ધનશેખર કહે છે કે નવી જીવાની અનેક પ્રકારના વિકારાને લાવનારી હાય છે. ' ( પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૧૭ )
"
( ૪ ) અમિ જોતાં પ્રેમ થવાના દાખલા નોંધાયલા છે. આવા જુવાનીના વેગને પસંદગી લગ્નની કેટમાં મૂકાય, કે જુવાનીના આવેશમાં મૂકાય તે વિચારવા જેવું છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૯૧) જુવાનીના જોસ અને મિત્રાની ઠઠ્ઠા મશ્કરી કેવી હાય છે તે માટે હરિકુમારના આખા મિત્રવિનાદ વિચારવા યાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org