________________
તે યુગના બાળકનાં તેદાન :
૪૬૨ ૧૫. મિત્રો બગિચામાં જઈ વિદ્વત્તાભરેલા વાર્તા વિનાદ કરે, મશ્કરી
સાથે આનંદ કરે અને ટેળટપ્પા કરે એ પણ રિવાજ હતા અને એમાં વિદ્રષ્ટિ પણ થતી હતી. વિદ્વત્તાભરેલા વિવેદના
પ્રસંગે પણ આવે છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૫ થી આગળ) ૧૬. દષ્ટિદેવીને પ્રભાવ–સ્ત્રીઓનાં રૂપ જોવાં, સ્ત્રીઓએ કટાક્ષ
કરવા, સ્ત્રીઓ આડી આંખે જુએ કે નિશાની કરે તે જોવું, જોનાં અંગના વિશ્વમાની ચેષ્ટા જેવી, સ્ત્રીના હાવભાવ જેવા, હુસવું જેવું અને સ્ત્રી સંબંધી કાંઈ પણ હકીક્ત બને તે આંખ માંડીને જેવી. એનાં જુદાં જુદાં અવયવ માટે કમળ ચંદ્ર
આદિની કલ્પના કરવી વિગેરે. (પ્ર. ૬. પ્ર. ૧૨. પૃ. ૧૫૮૧.) ૧૭. કૃતિ–વીણા, વેણ, મૃદંગ સાંભળવામાં આનંદ માન. પછી
ગંધર્વ કિન્નરનાં ગાયને સાંભળવાની વૃત્તિ થાય વિગેરે.
(પ્ર. ૭. પ્ર. ૧૨. પૃ. ૧૭૮૨) ૧૮. દેવાને વિલાસ:–રત્નનાં કિરણથી લાલ રંગના દેખાતાં
જળથી ભરેલાં અને ખીલેલાં કમળથી શોભતાં સરોવરમાં હષ્ટપુષ્ટ શરીર અને પધરવાળી લલિત લલનાઓ સાથે સ્નાન કરવું, જળક્રીડા કરવી, મંદિરમાં જઈ તીર્થકરને વંદન પૂછન કરવું, મણિરત્નમય પુસ્તકોનું વાચન કરવું અને સર્વ ઇદ્રિના બેગ ભેગવવા. (પ્ર. ૭. પ્ર. ૧૭. પૃ. ૧૮૩૩)
તે યુગના બાળકનાં તેફાન–
તે યુગનાં બાળકોનાં તેફાને સમજવા માટે પણ કેટલાક પ્રસંગે પ્રાપ્ત થાય છે.
(a) નિપુણ્યકને તેફાની છોકરાઓ મારતા હતા. તેઓના લાકડી, મુઠ્ઠી અને માટીના ઢફાના પ્રહારથી તે અધમુઓ થઈ ગયે હતે ( પીઠબંધ મૃ. ૧૬ ). તે નિષ્પક ભિખારી “બાળકોને રમત કરવાનું રમકડું થઈ પડ્યો હતો.” ( સદર પૃ. ૧૭ )
(b) નદિવર્ધન બેલે છે કે- લાલ આંખ અને ચઢાવેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org