________________
૪૬૦
[ દશમી ાતાબ્દિ
૧૨. ઋતુના વર્ણનમાં અનેક વનરાજી અને પુષ્પાનાં નામેા આવે છે તે પરથી લેાકેાના કુદરત તરફ સદ્ભાવ ખૂબ હુશે એમ અનુમાન કરી શકાય. છએ ઋતુનાં વર્ણન પ્રસ્તાવ ચાથામાં આવે છે. તે માટે જુઓ:—
શરણુ ન ( પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૮૫–૬ ) હેમંતવણું ન ( ૫. ૪. પ્ર. ૮. પૃ. ૭૮૭૮) શિશિરવણું ન (પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૨–૫ ) વસંતવર્ણન (પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૧-૫ ) ગ્રીષ્મવર્ણન ( પ્ર. ૪. પ્ર. ૩૭. પૃ. ૧૦૯૯–૧૧૦૦ ) વર્ષાવ ન ન (પ્ર. ૪. પ્ર. ૩૭, પૃ. ૧૧૦૧–૧૧૦૩ ) ૧૩. દારુ પીવાના રિવાજ ઘણા જણાય છે. દારુ પીવાની મંડળીએ થાય, ત્યાં નાચના જલસા ચાલે, માણસેા છાકટા થઈ ચેનચાળા કરે, મદ્યપાત્રા પાથરવામાં આવે, કાઈ માટા માણુસાનું મંડળ હાય તા મદ્યપાત્રા સેનાનાં પણ હાય, દારુ વધારે ચડાવવા માટે હિંદેળ રાગ ગાવામાં આવે, વાદ્ય વગાડનારને પણ આગ્રહ કરી દારુ પીવરાવવામાં આવે, દારુ પીતાં સ્ત્રીનાં અધરાનું પાન કરવામાં આવે, ધીમે ધીમે મર્યાદા પણ ચૂકાય અને મેાટા માણસેા પણ બાળક જેવી ચેષ્ટા કરે. (પ્ર. ૪. પ્ર. ૨૨. પૃ. ૯૩૮–૯)
૧૪. ઘ્રાણવણું ન—નાસિકાનું વર્ણન અભિનવ છે. લલાટપટ્ટ પર સુંદર પર્વત અને એ પર્વત પર શિખર અને તેની ઉપર કખરી નામની ઝાડી અને તે ઝાડીમાં નાસિકા નામની શુક્ા અને ગુફામાં એ અંધારીઆ એરડા અને તેની વચ્ચે બે વિભાગ પાડતી એક શિલા—એ આખું વર્ણન મૈાલિક છે, અશ્રુતપૂર્વ છે, અદ્ભુત છે અને યથાસ્થિત હકીકત રજૂ કરનાર છે. એટલી જ ભવ્ય કલ્પના ભુજ ંગતા દાસીની છે. સુગ ંધી ફૂલા અને ખીજા સુગંધી પદાર્થને સુંઘવા એ ઘ્રાણના વિષય છે. ભુજંગતા સાથે મળતાં ધ્રાણુ તરફ રાગ થાય છે અને દુગંધી તરફ દ્વેષ થાય છે એ આખી .રચના ખૂબ રસભરેલી છે. ( મ. પ. × ૧૮. પૃ. ૧૨૮૮૯૨. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org