________________
દશમી સદીના વિલાસા : ]
૪૯
કરવા; રેશમી તથા ચિનાઇ વસ્ત્રો પહેરવાં; શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડા વિલેપના કરવાં; સ્ત્રીઓ સાથે આન ંદ કરવા. (૪. ૩. પ્ર. ૩. પૃ. ૩૭૭–૮ ) વિષયસુખના ઉપભાગ. શરીરે વિલેપન અને ઉદ્ધ ન. ( પૃ. ૪૦૧ )
૭. રાજા રાણી સુખ ભાગવે ત્યારે કાઇ કાઇ વાર વિલાસ માટે હાથમાં ફૂલની છાબડીએ લઇ અગિચામાં જઇ લેા વીણવા મ'ડી જાય અને પ્રથમ છાખડી કેાની ભરાય છે તે સ ંબંધી હાડ કરે. ( જીપ્રગુણા વર્ણન મ. ૩. પ્ર. ૬. રૃ. ૪૧૧) વસંત સમયમાં લેાકેા ચરીની રમત કરે છે, ઘેરઘેર હીંડાળાખાટ અંધાય છે અને સુગ ંધી પવનના રસાસ્વાદ જનતા કરે છે ( પ્ર. ૩. પ્ર. ૮. પૃ. ૪૭૫ )
૮. રાજાએ નગર બહાર નીકળે ત્યારે તે ઘેાડા કેવા ખેલાવે છે તે જોવા માટે લેાકેા ટાળા વળીને જાય છે. (પ્ર. ૪. પ્ર. ૬. પૃ. ૭૫૬)
૯. રસનાસુખ પ્રકાર—ધપાક, શેરડી, ખાંડ, દહીં, ઘી, ગાળ, પકવાન્ન ખાવાં અને મદ્ય, માંસ, મધનાં પીણાં પીવાં. ( પૃ. ૭૭૩ ) આવી ખાખતમાં ખૂબ ગાઢતા રાખવી એ એની લેાલુપતા. ભાવતી વસ્તુએ અકરાંતીઆની પેઠે ખાવી, સ્ત્રીઓ સાથે અગિચામાં ફરવા જવુ, રસ્તે ચાલતાં દાન આપવું એ પણ વિલાસના એક પ્રકાર ગણવામાં આવતા હતા. ( વાહલ કથા. ૫. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૦–૧ )
૧૦. મ્હામાં દારુના કાગળા ભરી સ્ત્રી પાતાની તરફ્ પ્રેમ બતાવનારના મુખમાં તેને પાછે ઠેલવે અને પ્રેમી તે પી જાય તેને રતિના એક પ્રકાર માનવામાં આવતા હતા એમ મકરધ્વજની પત્ની પતિના વર્ણન પરથી જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૧૪. પૃ. ૮૭૦ અને તે પરની નેટ )
૧૧. વસંત ઋતુમાં નવ પ્રકારે વિલાસા થાય છે તેનાં નામ: નન, ગાન, તન, આકર ( ખેલાવવું તે ), પ્રણમન, હસન, રૂદન, પઠન અને ઉત્કંઠ. (મ. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૨) એનુ` વિસ્તારથી ગદ્યવન પૃ. ૯૨૧ માં આપ્યું છે તે ખાસ વાંચવા ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org