________________
સમાજમાં સ્ત્રીઓનું સ્થાન : ]
૪૫૫
પૃ. ૭૭૭–૮ માં આવે છે. ‘ સર્વ શ્રી પવનની જેવી ચંચળ હેાય છે, સંધ્યાકાળના આકાશની પ ંક્તિ જેવી ક્ષણવાર રક્ત અને પછી વિરક્ત હાય છે, નદીની પેઠે નીચગામિની હાય છે, કાચમાં દાખલ કરેલ સુખની પ્રતિમા પેઠે દુર્ગાહ્ય હાય છે, નાગાને રાખવાના કરડિયા જેવી હેાય છે, કાલકૂટ વિષની વેલડી સમાન એકદમ મરણુ કરનાર હાય છે, નરકના અગ્નિ સમાન સ ંતાપ કરનાર હાય છે, શુભ ધ્યાનની દુશ્મન હેાય છે, મનમાં કાંઇ ચિંતવના કરે છે, માયાકપટથી બીજી ખેલે છે અને કાંઈ ત્રીજું જ કરે છે, પુરુષ પાસે તે મહાપતિવ્રતાના દેખાવ કરે છે, ઇંદ્રજાળ વિદ્યાની પેઠે ષ્ટિને આચ્છાદન કરે છે, અગ્નિ જેમ લાખને પીગળાવી નાખે તેમ મનુષ્યનાં ચિત્તને એ પીગળાવે છે, વિાધ કરાવે છે, બુદ્ધિમાન પુરુષાએ તેટલા માટે સ્રોને સંસારચક્ર ચલાવવાના કારણભૂત કહી છે. અસત્ય ભાષણ, સાહસિકપણું, કપટવૃત્તિ, લારહિતપણું, અતિલેાભીપણ, નિ યપણું, અપવિત્રણ એ ગુણા એમાં સ્વાભાવિક હોય છે. આ દુનિયામાં જે કાંઇ દાષાના સમૂહ રહેલા છે તે સર્વ એકઠા કરીને સ્ત્રીરૂપ ભંડા૨માં ભરી રાખ્યા છે. તટલા માટે જે પ્રાણી પેાતાનુ હિત ઇચ્છતે હાય તણે પાતાના આત્મા એ સ્ત્રીઓને ભરોંસે ન રાખવેા. ’
આગળ પૃ. ૭૭૯ માં એક શ્લાક આપ્યા છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે—પ્રાણી ગમે તેવા ખબરદાર હેાય, પણ જો તે સ્ત્રીના અસલ સ્વભાવની ખરાખર તપાસ કરતા નથી, તેને ખરાખર પીછાનતા નથી અને છતાં તેને પેાતાના હૃદયભાવ અર્પણ કરી દે છે તા આખરે તે જરૂર હેરાન થાય છે, નાશ પામે છે અને પૂરા પસ્તાય છે. ’
( ૧૫ ) સ્ત્રીઓનાં જ્યાં જ્યાં વર્ણ ના આવ્યાં છે ત્યાં ત્યાં તેમને પતિપરાયણ બતાવવામાં આવી છે. આનંદનગરનું વર્ણન કરતાં ત્યાંની સ્ત્રીઓને અત્યંત રૂપાળી છતાં આંખના પલકારા ( કટાક્ષ ) ન મારે તેવી બતાવી છે અને ધનશેખરની માતા બંધુમતીને રૂપનું પશુ રૂપ હાય તેવી વર્ણવી પછી એને પતિભક્તિનુ મ ંદિર ગણાવી છે. (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૬૭ ) એમાં સ્ત્રીએ મહેાત્સવ સિવાય અન્ય કાઈ પ્રસ ંગે જાહેરમાં ભાગ લેતી જણાતી નથી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org