________________
૪૫૪
[ દશમી શતાબ્દિ :
લતાગૃહમાંથી ઊઠેલા વિદ્યાધરનું યુદ્ધ થાય છે ત્યારે ભયભીત સુ ંદરી વિમળકુમારનું શરણું કરે છે. એના પતિને લડતા જોઇ એ ધ્રૂજતી હતી, ગભરાઈ ગઈ હતી, મુંઝાઈ ગઈ હતી. ( ૫. ૫. પ્ર. ૩. પૃ. ૧૧૬૫ )
એક પતિની અનેક સ્ત્રીએ શાક કહેવાતી અને તેઓ અર૫રસ ખૂબ લડતી એ અત્યારે છે તે પ્રમાણે જ તે વખતે હશે એમ રત્નવતીના વચન પરથી જણાય છે. તે કહે છે ‘ હું, મહેન વિમળા વગર એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, પણ હું કનકશેખરને તરીને મારી બહેનને શાક નહિ થવા દુઉં.' સ્ત્રીઓમાં અરસ્પરસ ગમે તેટલા પ્રેમ હાય, પણ જો તેઓને શાક તરીકેના સંબંધ થાય તા સ્નેહ જરૂર તૂટી જાય છે. ( પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૯ )
નંદકુમારની મ્હેન લીલાવતી પેાતાની શેકના છેાકરાને ગંધ ( વિષમય ) આપી મારી નાખવાની પેરવી કરે છે. જો કે એ પડિકાથી પેાતાના ભાઈ જ મૃત્યુના લેગ અને છે, પણ શાકના તરફ અને તેના પરિવાર તરફ એક પતિની પત્નીએના કેવા ભાવ વતા હતા તેનું એક વધારે ષ્ટાંત એ હકીકતથી પૂરું પડે છે. (પ્ર. પ. પ્ર. ૧૯. પૃ. ૧૩૨૦)
( ૧૨ ) પુરુષાના સ્ત્રીઓ પર સહક સ્વાધીન હતા. રિપુઢારણુ નરસુંદરીને વગરશુન્હે પાતાના મહેલમાંથી કાઢી મૂકે (૫. ૪. પ્ર. ૫ ) અને નંદિવર્ધન કનકમંજરીનુ ખૂન કરે એ તે યુગના સ્રીપરત ત્રતાના ખ્યાલને તદ્દન યેાગ્ય હતું. સ્ત્રી પોતાના પતિને આધીન રહેવા જ સરજાયલી હતી એ વાત અનેક સ્થળે બહાર આવે છે. નરસુંદરીની નમ્રતા તા અવધિ છે, પણ નરપિશાચ રિપુદારણે એની માતાને પણ લાત મારી અને નરસુંદરીને અંતે આત્મઘાત કરવા પડ્યો. ( પ્ર. ૪. પ્ર. ૫ ) આ દશા તે યુગમાં સ્ત્રીઓની હતી.
( ૧૩ ) ‘ હકીકતનેા સાર સમજ્યા વગર જે મૂર્ખ પ્રાણી સ્ત્રીનાં વચન પર આધાર રાખીને પ્રવૃત્તિ કરે છે તેને અનર્થ પ્રાપ્ત થવા અશક્ય કે અસ’ભવિત નથી.’ ( ૫. ૪. પ્ર. ૭. રૃ. ૭૭૫ ) સ્ત્રીઓનું સમાજમાં સ્થાન શુ હશે તે પર પ્રકાશ પાડનાર આ લાક્ષણિક વાક્ય છે. ( ૧૪) એથી પણ વધારે લાક્ષણિક વાક્ય તે જ પ્રસંગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org