________________
સમાજમાં સ્ત્રીઓનું સ્થાન : ]
૪૫૩
( ૧૦ ) માત્ર રાજપુત્રીઓના લગ્નમાં પસંદગીને સ્થાન હતુ એમ જણાય છે, છતાં તેમાં પણ પિતાની ઇચ્છા તેા અવશ્ય મુખ્ય ભાગ ભજવતી. નરસુંદરી પસંદગીથી વરવા આવી, રાજસભામાં રિપુઠ્ઠારણના રકાસ થયા, છતાં એના પિતાએ અન્ને પક્ષની આબરૂના વિચાર કરી તે નરસુ ંદરીને પુદારણુ સાથે પરણાવી. (૫. ૪. પ્ર. ૪, પૃ. ૭૩૬)
( ૧૧ ) એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવામાં જરા પણ વાંધા કે સંકાચ તે યુગમાં નહાતા એના અનેક પુરાવા આ ગ્રંથમાં છે. એના કુશળ સારથિને પણ એ વાત તદ્ન યાગ્ય જ લાગે છે. માત્ર હાથી પર બેઠેલ રાજકુમાર અન્ય સ્ત્રી સામે જોઇ રહે તે ઠીક ન દેખાય એના એને ખ્યાલ થાય છે, પણ એના લગ્ન જો નકમંજરી સાથે થાય તે તેને તે કામદેવ–રતિના સબંધ જેવા ગણે છે. (પૃ. ૫૯૦)
એક સ્ત્રીની હયાતીમાં વધારે શ્રી પરણવાના રિવાજના પારવગરના પ્રસંગેા આ ગ્રંથમાં આવે છે તેથી પુરુષના હક્કના તે પ્રકારના ઉપયાગ સારી રીતે તે યુગમાં થતા હશે તેમ જણાય છે. આ સંબંધમાં નીચેના દાખલાએ વિચારવાઃ—
રિપુક પનને રતિલલિતા અને મતિકલિતા નામની એ સ્ત્રીએ હતી. ( × ૪ પ્ર. ૨૩. પૃ. ૯૪૫ )
નંદિવર્ધન રત્નવતી સાથે પ્રેમથી પરણ્યા અને થાડા જ દિવસમાં કનકમ ંજરી સાથે અતિ આન ંદથી પરણ્યા. ( પ્ર. ૩. પ્ર. ૨૨૪. પૃ. ૬૧૩ )
કેસરી રાજા( આનંદપુરે )ને જયસુ ંદરી અને કમળસુ દરી નામે એ સ્ત્રીઓ હતી. ( પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૬ )
ગુણધારણ અલંકારિક રીતે અનેક કન્યાઓ પરણે છે તે તદ્ન સ્વાભાવિક ધારવામાં આવ્યું છે. (પ્ર. ૮. પ્ર. ૯. પૃ. ૧૯૫૦–૧ )
સ્ત્રીઓની પરાધીનતા વધારે પડતી દેખાય છે. તેઓ લડવા જતી હાય એમ લાગતુ નથી. પેાતાના ખચાવ માટે એને પુરુષવર્ગ પર આધાર રાખવા પડતા હતા એના અનેક દાખલા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org