________________
સમાજમાં સ્ત્રીઓનું સ્થાન : ]
૪૫૧
( ૪ ) અભ્યાસ-જૈન સ્ત્રીવર્ગ માં સારા અભ્યાસ હશે એમ માલૂમ પડે છે. શિક્ષાવ્રતની સાથે તે અભ્યાસ' શબ્દ જ વાપર્યાં છે અને ધર્મ કથા કરવાની તેની ટેવનું ત્યાં વર્ણન કરવામાં આવ્યુ છે તે અભ્યાસ વગર અશકય છે.
પ્રજ્ઞાવિશાળા રાજપુત્રી છે, વિધવા છે. તેણે દીક્ષા લીધી છે. એ વાત ચેાગ્ય છે. અગ્રહિતસ કેતા રાજપુત્રી હાવા છતાં એને મ. ૨ પ્ર. ૪ ની શરૂઆતમાં બ્રાહ્મણી શા માટે કહેવામાં આવી છે તે સમજાતુ નથી. કદાચ તે કાળની બ્રાહ્મણીએ બહુ આગળ પડતી અને ચાલાક નહિ હાય. પ્રજ્ઞાવિશાળા-મહાશ્વેતા તા ગરાસણી અથવા વાણિયણ લાગે છે. એ ખૂબ સુંદર વિદ્વાન પાત્ર છે. બન્નેને કેટલી છૂટ મળે છે ત ત યુગની નજરે ખૂબ વિચારવા યેાગ્ય છે. આગળ અવિવકિતા નામની નંદિવર્ધનની ધાવમાતા આવે છે(પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૬) તને પણ બ્રાહ્મણી કહેવામાં આવી છે તેથી એ વર્ગની આનુ સમાજમાં બહુ સારું સ્થાન હાય તેમ લાગતું નથી.
( ૫ ) જ્યારે ભવિતવ્યતાના પાત્રના વિચાર કરીએ છીએ (મ. ૨. પ્ર. ૭ ) ત્યારે સ્ત્રીએ કેટલી સત્તાધારી હશે તેનેા ખ્યાલ આવે છે. એ પેાતાના પતિને નાક થાલીને નચાવે છે. એ મીઠાં વચનાથી એલાવે છે પણ એને તદ્ન નિર્માલ્ય બનાવી મૂકે છે. એ પાત્રને રજૂ કરતાં જ કહેવામાં આવ્યું છે કે મારે ભવિતવ્યતા નામની એક સ્ત્રી છે. ’ વાસ્તવિક રીતે એ સ્ત્રી નથી, પણ સાડી પહેરનાર માટે સૈનિક છે. ( પૃ. ૩૦૮) આ રીતે જોતાં એ પાત્રને વાસ્તવિક સ્ત્રીઓની એ યુગની દશા બતાવનાર પ્રતિનિધિ પાત્ર ગણવું કે માત્ર અલકારિક પાત્ર ગણવું એના નિર્ણય કરવા મુશ્કેલ છે. એના દ્વાર તેા અજબ છે, છતાં એ યુગમાં આવી amazon સ્ત્રીઓ પણ હશે એટલું તેા જરૂર નાંખી લેવા જેવું છે. એમ ન હેાય તે અલકારમાં પણ એવી જબરી પત્નીઓના ઉલ્લેખ ન સંભવે. ભવિતવ્યતા જેવી પાતાની પ્રજાના એક માણસની સ્ત્રીને રાજસભામાં એલાવવામાં આવે ત્યારે અત્યંતઅબાધ (સેનાપતિ) અને તીવ્રમે હે દય (મહત્તમ) તેને વાણીથી પાદપતન કરે (મ. ૨. પ્ર. ૭ પૃ. ૩૧૧) એ સ્ત્રીવર્ગ તરફનું તે યુગનું સન્માન સૂચવે છે. ભવિતવ્યતા અસાધારણ શક્તિશાળી છે એ ખરું, પણ મધ્ય યુગમાં કેાઇ મહારાજા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org