________________
૪૫૦
[દશમી શતાબ્દિ :
છે કે પડદાના રિવાજ તે યુગમાં નહિ હાય. (પ્ર. ૩. પ્ર. ૨૩. પૃ. ૫૮૨ ) સ્ત્રીઆસક્ત પુરુષાનું વર્ણન કરતાં પીઠમ`ધ રૃ. ૭૮ માં ઇર્ષ્યાથી અન્ય પુરુષને પાતાને ઘેર ન ખેલાવવાની હકીકત રજૂ કરી છે અને મિત્રા પણુ તેના ઉપર નજર ન નાખે તે માટે તેમને આમંત્રણ ન કરવાની વાત જણાવી છે, પણ તે મહાર ન જાય તેવી ચાકી કરવાની કે ઘુમટા તાણવાની વાત જણાવી નથી; તેથી પડદાના રિવાજ હાય તેમ લાગતું નથી. આખા પુસ્તકમાં પડદાની વાત કાઇ સ્થાનકે આવતી નથી. જો પડદા રાખવાના રિવાજ હાત તા એ વાત આવ્યા વગર ન રહેત. એવા અનેક પ્રસંગેા કથામાં આવેલ છે, જેથી સલામતીથી કહી શકાય તેમ છે કે સિદ્ધર્ષિ જેવા ખારિક અવલેાકનકારે એ વાતના ઉલ્લેખ કેઇ સ્થાનકે કર્યો નથી તેથી તેવા કોઇ રિવાજ તે વખતે હેાવાના સંભવ જણાતા નથી. પ્ર. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૮૩ માં ગુણુધારણનું સામૈયું થાય છે ત્યારે માતા તથા સ્ત્રીવર્ગ હાથણીએ પર બેસે છે તે એ જ વાતને પુષ્ટ કરે છે.
( ૨ ) તે વખતના સમાજમાં પણ્યસ્ત્રી ( ગુણિકા ) પણ હતી, અધમ વન કરતી હતી, લેાકેાના પૈસા લૂંટી લેતી હતી અને પેાતાની જાતને વિલાસદ્વારા લેાકેાને ઉપભોગ કરવા દેતી હતી, એમ રમણુ અને નાયિકાના પ્રસંગમાં વિસ્તારથી વર્ણવ્યું છે. ( પ્ર. ૪. પ્ર. ૨૫ ) એવી નાની યુવાન ગુણિકાઓની માતા અક્કાએ ઘણી લુચ્ચી લેાભી અને તુચ્છ હતી એમ જણાય છે.
(૩) પીઠબંધ પૃ. ૧૦૨ માં શ્રાવિકાનું વર્ણન કરવામાં આવ્યુ છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. તેમાં એ પ્રકારની શ્રાવિકાઓ બતાવી છે ( પૃ. ૧૦૩ ): એક શ્રમણેાપાસક(શ્રાવક)ને બંધાઇને રહેલી એટલે કુળવધુએ ગૃહસ્થ સ્ત્રીઓ અને ખીજી મુશ્કેલ–છૂટી સ્ત્રીએ. આમાં કુમારી સ્ત્રીએ અને વિધવાના સમાવેશ થાય છે. તેએ જે છૂટથી સર્વીસ શાસનમાં હરે છે તે જોતાં તે યુગની સ્ત્રીઓને હરવાફરવાને પ્રતિમધ જણાતા નથી. બીજું એમ પણ જણાય છે કે કેટલીક સ્ત્રીએ કુમારજીવન ગાળતી હશે, આજીવન બ્રહ્મચર્ય પાળતી હશે. સ્વધમી ખ વગરના દેશમાં એમને રહેવું પડે તે તેમના મનમાં ઉદ્વેગ થાય છે એ ઉપરથી જણાય છે કે સ્ત્રીએ પરદેશ જતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org