________________
[ દશમી શતાબ્દિ ? () અતિ લોભથી અનેક રત્ન એકઠાં કરનાર ધનશેખર હરિકુમાર સાથે દરિયામાં સફર કરતાં હરિકુમારનાં રત્નો અને સ્ત્રી પર લેભ કરવા જતાં સમુદ્રમાં પડીને ઘસડાય છે અને ભિખારીને હાલે રખડે છે. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૪૪)
(e) ધનવાનેને ચોરની બીક રહેતી હતી, રાજ્ય તરફથી ત્રાસને ભય રહેતા હતા, પિત્રાઈઓની બીક રહેતી હતી. ( પીઠબંધ પૃ. ૭૬ ) તે ઉપરાંત તેને અગ્નિને ભય પણ રહેતો હતો, જળપ્રલયની આશંકા થયા કરતી હતી અને કેઈ સખાવતમાં પિસા આપવા પડશે એવી ચિંતા નિસ્પૃહ મુનિઓ તરફની પણ રહેતી હતી. (પૃ. સદર) ધનને રક્ષણ સારુ જમીનમાં દાટવાનો રિવાજ તે વખતે જણાય છે. (પૃ. ૭૭)
(f) ધનવાન કે રાજા કેદમાં પડે ત્યારે તે અત્યંત ગંધાતી કોટડીમાં દુઃખી થાય, ત્યાં તે ભૂખપરાભવ અને તાડના સહન કરે અને એના ખાવાપીવાનું પણ ઠેકાણું ન હોય. ઘનવાહનની દશાને ચિતાર નજરમાં રાખવા ગ્ય છે. તે યુગના કેદખાનાં કેવાં ખરાબ હશે તેને પણ તેથી સહજ ખ્યાલ આવે છે. (પ્ર. ૭. પ્ર. ૧૫. પૃ. ૧૮૧૪) | (g) ધનની લાલસા-વાસના એવી મજબૂત હોય છે કે પ્રાણી મરીને સર્પ, ઊંદર કે ગળી થાય ત્યાં પણ ધનનો ભંડાર મળે ત્યારે એને આનંદ થાય છે અને એ ભંડારને કઈ લઈ જાય ત્યારે દુઃખ થાય છે. (પ્ર. ૭. પ્ર. ૧૬. પૃ. ૧૮૧–૮)
તે સમયની ગરીબાઈ–
જેમ દશમી સદીમાં ધનની વિપુળતા હતી તેમ ગરીબાઈ પણ આકરી જણાય છે. તે યુગના સર્વ લેકે લખપતિ હતા એમ માનવાનું કારણ નથી. નીચેનાં પ્રસંગે ગરીબાઈ–દારિદ્ય નજરે જેનાર જ લખી શકે એમ માનવાનું કારણ પ્રાપ્ત થાય છે. એ મગજમાંથી ઉપજાવેલ કલ્પના નથી.
(2) નિપુણ્યક ભિખારીનું વર્ણન ગ્રંથની શરૂઆતમાં જ પીઠબંધ પૃ. ૧૬-૧૭ માં આવે છે. તેની પાસે કાંઈ પિસા નથી, જાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org