________________
ધનના હાલહવાલ : ].
૪૫ પીવાનું, નથી કાંઈ ભેગવિલાસ કરવાના કે નથી એશ્વર્યમાં આળોટવાનું ! નથી ત્યાં દેવાંગનાને સ્પર્શ થવાનો કે નથી ત્યાં કમલાક્ષીના કટાક્ષથી વીંધાવાનું ! નથી ત્યાં વિલાસના ભાષણે કે નથી ગાયન કે નાચ, નથી હસવાનું કે નથી રમવાનું ! અમારા દિલને તો અહીં જ મોક્ષ છે. અમને અહીં ખાવાપીવાનું પુષ્કળ મળે છે, ધનસંપત્તિ સાંપડે છે, વિલાસ મેજ ઉડાવાય છે, ઘરેણાંગાંઠો પહેરાય છે અને કમલાક્ષી સાથે આનંદ થાય છે.” વિગેરે (પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૩૦) | (m) પિસાથી સુખનાં સાધન મેળવી–ભેગવી શકાય છે, એવા પૈસા તે પરલોકનાં સુખ સાધન માટે ખચી નાખવા એ વ્યાજબી ગણાય? નજરે દેખાય તે સુખ છેડી, કલ્પનાના સુખ ખાતર ધન ખચી નખાય? આવા વિચાર કરનાર ઘનવાહન જેવા દ્રવ્યવાને પણ તે યુગમાં હતા. (પ્ર, ૭પ્ર. ૧૪. પૃ. ૧૭૯૩)
ધનના હાલહવાલ–
ધનવાન વર્ગના પૈસા ચાલ્યા જવાના પણ અનેક માર્ગો મોજુદ હતા એમ અનેક ઉલ્લેથી જણાય છે.
(a) સમુદ્રદત્ત શેઠ ઘર, ધન, ધાન્ય, સુવર્ણથી ભરપૂર હતા અને કુબેર ભંડારી સાથે સ્પર્ધા કરે તેવા હતા. તેનું ધન તેને પુત્ર રમણ ગણિકાના છંદમાં પડી ગુમાવે છે અને ચીંથરેહાલ થઈ જાય છે, છતાં ઈક્કી થઈને ફરે છે. (પ્ર. ૪. પ્ર. ૨૫. પૃ. ૯૬૨).
b) “ધનવાન પ્રાણીઓ પૂર્તથી ભય પામે છે, અગ્નિની પીડા ખમે છે, લૂંટારાથી નિરંતર ભયમાં રહે છે, રાજા તરફથી લુંટાઈ જવાની વિમાસણમાં રહે છે, ભાઈઓ કે સગાઓ તરફથી ભાગ લાગ પડાવવાની પંચાતીમાં પડે છે, ચારથી ચેરાવાના ભયમાં રહે છે.” (પ્ર. ૪. પ્ર. ૨૪. પૃ. ૯૫૮)
(૦) ઘૂતથી પૈસા બેનાર તરીકે કપોતનું આખું દષ્ટાંત લાક્ષણિક છે. એણે ધનેશ્વર પિતાનું ઘર સ્મશાન તુલ્ય કરી મૂકયું. (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org