________________
૪૪૪
[ શમી શતાબ્દિ :
જતાં જતાં કહે છે કે— છેકરા ધંધે લાગી જાય તે ઘણું સારું છે અને ડાહ્યો દીકરો દેશાવર લાગવે ( ક્રૂ ) એ જાણીતી વાત છે. ' ( પૃ. ૧૪૭૩ )
તે આપણામાં
(i) ધનપ્રાપ્તિ કરવાનાં નીચેનાં સાધના તે સમયે જાણીતાં હતાં એમ ધનશેખરના વિચારતર ંગા પરથી જણાય છે:—
( ૧ ) રત્નદ્વીપે જઇ ધન ઘસડી લાવવું.
(૨) ધનવાના સાથે લડાઈ કરી ધન પડાવી લેવું. (૩) ચંડિકા દેવીની આરાધના કરી તેને લાહીના ભાગ આપી તેની પાસે ધન માગવું.
(૪) રાહાચળ પર્વતને ખેાદી તેમાંથી ધન કાઢવું, ( રત્ના કાઢવા ).
( ૫ ) ગુફામાંથી રસકૂપિકાના રસ લાવી તેનાથી સાનુ મનાવવું. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૪)
(૩) ધનના લેાભી વાણીઆએ હજારના પંદર સેા કરે, તેના દશ હજાર કરે, કરાડ કરે, દ્રવ્યમાં વધતા જાય તેમ વધારે વધારે લેાલી થતા જાય (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૫ ) અને કરાડ દ્રવ્ય મળે તેા કરાડ રત્ન એકઠાં કરવા રત્નદ્વીપે જાય. કરાડાધિપતિ જાતે, સસરાના માટે વારસા મેળવનાર એક પળ નિરાંતે બેસતા નથી, સુખે ખાતા નથી, અપ્સરા જેવી પત્નીને સ ંતાષ આપતા નથી કે ચિત્તની શાંતિ અનુભવતા નથી. ( સદર પૃ. ૧૪૮૨ )
Jain Education International
( k ) ધનપ્રાપ્તિના ઇચ્છુકા ધનની જ ઝંખના કરે છે અને ગાઢ મૈત્રીને પણ આડી આવનાર ગણે છે અથવા વિઘ્નરૂપ ગણે છે. ધનશેખરના હિરની મિત્રતાને અંગેના સા લાક્ષણિક છે. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૨૯)
(1) સંસારરસિક મૂઢ પ્રાણીઓ ઉપદેશ આપનાર ગુરુને આમ પણ કહેનારા એ યુગમાં જીવતા હતા કે સાહેબ ! તમારા માક્ષના અમારે ખપ નથી ! તમે માક્ષ જવાની વાત શા માટે કહેા છે ? જુઓ, તમારા મેાક્ષમાં નથી કાંઇ ખાવાનુ', નથી કાંઇ
For Private & Personal Use Only
www.jainelibrary.org