________________
રાજા–રાજ્ય–રાજસેવકનૈયત : ]
૪૩૯
( ૧ ) સમસ્ત પ્રજાજનને ખાધા વગરના કરી સુખમાં સ્થાપન કરવા અને પછી પેાતાનું સુખ શોધવું એ રાજ્યધમ છે અને તેમ કરનાર ખરા રાજા છે. પેાતાના હાથ નીચેના દુ:ખમાં સખડતા હાય, પ્રજાજન દુ:ખ ભાગવતા હેાય તેવે વખતે જે રાજા સુખ ભાગવે છે તે પેટભરા કહેવાય છે—આવા વિચક્ષણ માણસાના અભિપ્રાય હતા. ( પ્ર. ૫. પ્ર. ૧૧. પૃ. ૧૨૨૫)
(r) ચારને દેહાંતદંડની સજા કરવાના ધારા હતા ( પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૪ ). રાજા કરેલી સજા માફ કરી શક્તા હતા. ( સદર ) અત્યંત શકદાર માણસાને અત્યારે જેમ પેાલિસની દેખરેખમાં રાખવામાં આવે છે તેમ અગાઉ રાજા પેાતાની જ દેખરેખ નીચે રાખતા હતા (પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૪ ) અને ઘણી વાર નામીચા ચાર વગરઝુન્હે મા પણ જતા હતા. ( સદર )
8
( ૬ ) પરદેશથી દરિયાની સફર કરીને કેઇ વેપારી આવે ત રાજા પાસે જાય, ત્યાં નજરાણું ધરે અને દાણુ ચુકાવે અથવા માફ કરાવે. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૫)
( ૬ ) રાજાઓને રાજ્ય અન્ય પચાવી પાડશે, એ બાબતની બહુ બીક રહેતી હશે એમ જણાય છે. નીલકંઠ રાજા પેાતાના ભાણેજ હિરકુમારની લેાકપ્રિયતા સાંભળી પાતે ચિંતામાં પડે છે અને તૃષ્ણાથી અંધ અની તેને મારી નાખવાના વિચારા કરે છે. (૫. ૬. પ્ર. ૭. પૃ. ૧૫૩૬) રાજા પાસે બુદ્ધિશાળી વ્યવહારદક્ષ મત્રીઓ હતા, જેઓ સાપ મરે નહિ અને લાકડી ભાંગે નહિ એવી સલાહ આપતા. ( પૃ. ૧૫૩૭ )
( ૫ ) રાજાનું વર્ણન કરવુ હાય તા તેના કેાશ ( ખજાના ), ચતુરંગ લશ્કર, ભૂમિ, દેશ, રાજ્યસામગ્રી વિગેરે અપરિહાર્ય છે. રાજાની સાથે આ સર્વ હાવુ જ જોઇએ એવા તે સમયના ખ્યાલ જણાય છે. (પ્ર. ૬. પ્ર. ૧૦. પૃ. ૧૫૫૯ ). કાશ( ટ્રેઝરી )માં રત્ન મણિ માણેકને સંચય ગણવામાં આવતા હતા. રાકડ નાણાને તેમાં સ્થાન આપવામાં આવ્યું નથી એ હકીકત ઘણી અસૂચક છે.
૪ ) રાજ્યમાં નવા રાજા થાય ત્યારે હાંડી પીટાવવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org