SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ [ દશમી શતાબ્દિ : (j) સજાના પ્રકર-શગુમર્દન રાજા સ્પર્શનને દેશનીકાલની સજા કરે છે અને પાછા આવે તે લોહયંત્રમાં પીલવાની ધમકી આપે છે તે ઉપરથી એમ જણાય છે કે દેહાંત દંડની સજાને અમલ ઘાણીમાં પીલીને પણ કરવામાં આવતું હતું. એવી ઘાણીને “લેહયંત્ર કહીને વર્ણવવામાં આવેલ છે. (પ્ર. ૩. પ્ર. ૧૪. પૃ. ૫૦૨) (k) “લેકને માથે જ્યાં સુધી કર આપવાની બીક હોય છે ત્યાં સુધી તેઓ હદને ઉલંઘી જતા નથી, પણ એક વાર કર આપવાની બીકથી તેઓને મુક્ત કરવામાં આવે છે ત્યારે તેઓ તદ્દન છૂટા થઈ જાય છે અને છૂટો માણસ સર્વ અનર્થોને કરે છે. (પ્ર. ૩. પ્ર. ૧૯. પૃ. ૫૫૮) (1) તે વખત કંસીલની પદ્ધતિ જાણતી હશે. કનફ્યૂડ રાજાના ચાર પ્રધાન-મંત્રીઓ મતિધન, બુદ્ધિવિશાળ, પ્રજ્ઞાકર અને સર્વરચક છે. એ ચાર મંત્રીઓ રાજ્યને લગતી અગત્યની બાબતના નિર્ણ કરે છે એ વાત નોંધવા જેવી છે. (પ્ર. ૩. પ્ર. ૨૬. પૃ. ૬૧૯-૨૦) (m) રાજા જાતે ઊઠી પિતાને હાથે કઈને પાન રાજસભા સમક્ષ આપે તે મોટામાં મોટું માન ગણવાની તે સમયની રીતિ હતી. (પ્ર. ૩. પ્ર. ૨૯પૃ. ૬૪૬). (n) રાજાએ ઘણી સમૃદ્ધિવાળા હશે, કુબેર ભંડારી જેવા માલદાર હશે એમ દરેક રાજાના વર્ણન પરથી જણાય છે. દા. ત. જુઓ નરવાહન રાજાનું વર્ણન. (પ્ર. ૪. પ્ર. ૧. પૃ. ૭૦૪) (૦) રાજ્ય કેમપ્રાપ્ત પણ હોય એટલે વડિલ તરથી ઊતરી આવેલ હોય અથવા એક રાજાને હરાવી તેનું રાજ્ય ખૂંચવી લેવામાં આવેલું પણ હોય. (પ્ર. ૪. પ્ર. ૨૦, પૃ. ૯૧૯ ). (p) રાજા મૂર્ખ હોય તે તેના મંત્રીઓ ગમે તેવા કુશળ હોય અથવા લશ્કરને ઉપરી બળવાન હોય તે પણ રાજ્ય મહાકણમાં આવી પડે છે. એકહથ્થુ સત્તાનો દર કેટલો મેટે હતો તેને આથી સહજ ખ્યાલ આવે છે. (પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy