________________
રાજા–રાજ્ય–રાજસેવક–રૈયત : ]
૪૩૫
જીવતર સફળ થાય, નહિ તે આ જીવન બધુ નિષ્ફળ છે. (પ્ર. ૨. પ્ર. ૩ પૃ. ૨૭૧. )
( b ) સરળ શેઠ અને બંધુમતી ઘરડા થયા હતા, પુત્ર નહેાતા, દુકાન પર વામદેવ આવી થાડાં આંસુ પાડે છે એટલે શેઠ એને પુત્ર કરી લે છે અને આશા રાખે છે કે એ દીકરા પેાતાનુ ઘડપણ પાળશે. ( પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૧ )
( ૮ ) વિદ્યાધરના રાજા કનકદરને પુત્ર નથી. એની દિલગીરીના પાર નથી. એ માટે એની રાણીએ અનેક ઔષધા ખાધાં, ગ્રહશાંતિ કરાવી, `કડા માનતાએ માની, નિમિત્તિયાને ખેલાવી ભવિષ્ય પૂછ્યું, મ ંત્રવાદીએ પાસે જાપ કરાવ્યા, જ ંત્રા હાથે આંધ્યાં, જડી મૂળી પીધાં, કેતુકા કર્યાં, અવક્રુતિ નીકાળી, હેારા તા શોધ્યાં, પ્રને પૃયા, સ્વપ્ન-અર્થ પૂછ્યા અને યાગિણીએની પ્રાર્થના કરવામાં આવી. ( પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૨)
(d) શાપુરના શ્રીગભ` રાજાની પુત્રપ્રાપ્તિ માટેની તીવ્ર ઇચ્છા નોંધવા યાગ્ય છે. એણે તા વળી અનેક એધિએ પણ ખાધી જણાય છે. એને ત્યાં પુ ડરીકને જન્મ થાય છે. (પ્ર. ૮. પ્ર. ૧૪. પૃ. ૧૯૮૩)
રાજા–રાજ્ય-રાજસેવક–રૈયત—
'
(a) · વસ્તુઓ ( દ્રવ્યાદિ ) પ્રાપ્ત કરવાના ઇરાદાથી મનુષ્યા રાજસેવા ઉઠાવે છે, રાજાની ચાકરી કરે છે, તેના તરફ વિનય ખતાવે છે, તેને અનુકૂળ લાગે તેવુ ખેલે છે, તેની ખુશામત કરે છે, પાતે દિલગીરીમાં હેાય તે પણ રાજાને હસતા દેખીને પોતે હસે છે, પેાતાને ઘેર પુત્રજન્મ થવાથી ઘણા આનંદ થતા હાય ત્યારે પણ રાજાને રડતા જોઈને પાતે રડવા લાગી જાય છે, રાજાના માનીતા લેાકેા પોતાના દુશ્મન હેાય તે પણ તેમનાં વખાણ કરે છે, રાજાના દુશ્મના પોતાના ઇષ્ટમિત્ર હાય તો પણ રાજાની સમક્ષ તેમની નિંદા કરે છે, રાજાની આગળ રાતદિવસ દાડે છે, પોતે તદ્ન થાકી ગયા હાય તા પણ રાજાના પગ ચાંપવા મેસી જાય છે, રાજાના અપવિત્ર સ્થાના પેાતાને હાથે ધુએ છે, રાજાની આજ્ઞાથી ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org