________________
[ દશમી શતાબ્દિ :
(b ) કાઇ મૂર્ખ માણુસ અકાર્ય કરવા તૈયાર થયા હાય ત્યારે તેને તેમ કરતાં અટકાવવાના પ્રયાસ નિરર્થક છે. રાખના ઢગલામાં શ્રીની આહુતિની પેઠે એ નકામા જાય છે. (પ્ર. ૩.
પ્ર. પુ. પૃ. ૪૦૭)
૪૩૦
(૦) બે જુદાં જુદાં કાર્યને અંગે કહ્યુ` કા` પ્રથમ કરવું એવી મનમાં શંકા થાય ત્યારે કાળક્ષેપ કરવા. (પૃ. ૪૧૦ )
(d) ઉદ્યાનમાં અન ગતરશને દિવસે અનેક સ્ત્રીએ કામદેવની પુજા કરવા આવે ત્યારે માહાંધ કામી પુરુષા પાનાને પસંદ આવે તવી સ્ત્રીઓ સાથે સંબંધ કરવાની તક મેળવવાની લાલચે તે મંદિરમાં આવતા હતા. આવા બહાદુર (!) પુરુષા દશમી સદીમાં પણ હતા તે ખાસ નોંધવા જેવું છે. (પ્ર. ૩. પ્ર. ૮. પૃ. ૪૩૫ )
( ૧ ) ગુરુની સ્રો ગમે તેવા રૂપાળી હાય તા પણ તે સર્વથા અગમ્ય છે અને દેવની શય્યા પર સૂવાતુ નથી.(૫. ૩. પ્ર. ૮. પૃ. ૪૩૯ )
(f) સારી રીત છુપાવીને કરેલ પાપાચરણ પણ જરૂર પ્રસિદ્ધ થઈ જાય છે અને તને છુપાવવા પ્રયત્ન કરવા એ મિથ્યા છે. (૫, ૩. પ્ર. ૯, પૃ. ૪૫૧ )
(g ) જનસમાજના મેાટા ભાગના વન માટે મધ્યમ પ્રકારના માણસાની સ્થિતિ અને અધમ વર્ગની સ્થિતિ ચાર પ્રકારના પુરુષાના વર્ણન પરથી સમજાય છે. તે વખતના સમાજને સમજવા માટે એ વર્ણન ઘણું ઉપયાગી જણાય છે. મધ્યમ વર્ગ સંશયારૂઢ રહે છે અને જધન્ય વર્ગ લહેરી અને વિષયાંધ હાય છે. ( પ્ર. ૩. પ્ર. ૧૨. પૃ. ૪૮૬–૭) જઘન્ય વર્ગના પ્રાણીએ ઘણી મોટી સંખ્યામાં હાય છે એમ આચાય કહે છે તે તે સમયની સમાજ~ સ્થિતિ ખતાવે છે. ( પૃ. ૨૮૮ )
( h ) એક માણસને મિત્ર તરીકે સ્વીકાર્યા પછી તેના દોષ જાણવામાં આવે તે પણ તેના અકાળે ત્યાગ કરાય નહિ એવી તે સમયની લેાકનીતિ હતી, (ષ્ટાંત શુભસુંદરીની મનીષીને સલાહ (૫, ૩. પ્ર. ૫. પૃ. ૪૦૫) પણ અવસર આવે ત્યારે ત્યાગ ન કરે તા પછી પરિણામે તેના પેાતાના જ ક્ષય થાય છે. તે સમયની નીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org