________________
નીતિ–વ્યવહારના ખ્યાલે : ]
૪૯
પ્રકારના રિવાજોના શિર્ષક તળે નોંધાયલી છે તે અન્ન પણ પ્રસ્તુત છે. એ સદીની માન્યતાઓ જાણવાનું એ સારું સાધન પુરું પાડે છે. (મ. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૫)
( ૭ ) મહાપુરુષોને વિપત્તિ આવતી નથી અને કદાચ આવે તે અલ્પ સમયમાં વિસરાળ થઈ જાય છે અને તેમને નિર ંતર આન ંદ જ રહે છે. ( ૫. ૬. પ્ર. ૭. પૃ. ૧૫૪૨ ) સાધુપુરુષા વિકાર વગરના હેાય છે. ( પૃ. ૧૫૪૩ )
(f) ખીલીના ઝાડના પ્રરાહ તેની શાખામાંથી ફૂટીને જમીન સુખી ગયેલા હાય તા ત્યાં ધન દાટેલું છે એવી; માન્યતા હતી. (૫. ૬. પ્ર. ૧૬, પૃ. ૧૫૩૬)
( ૪ ) વાંદરાને ગમે તેટલું ઘી પીવરાવવામાં આવે તેથી તે પુષ્ટ થતા નથી. (પ્ર. ૭. પ્ર. ૧૫. પૃ. ૧૮૦૯ )
નીતિ–વ્યવહારના ખ્યાલેઃ—
દશમી શતાબ્દિમાં વ્યવહાર અને નીતિના ખ્યાલેા કેવા હશે તે જાણવાના અનેક પ્રસંગે ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે જીઆ:—
'
( ૭ ) · આપ સાહેબના સદુપદેશથી જ્યારે હું ચારીથી કાઇ પણ પદાર્થ લેતા નથી, રાજ્યવિરુદ્ધ કાઈપણ કાર્ય કરતા નથી, વેશ્યા અથવા પારકી સ્ત્રી તરફ ષ્ટિ કરતા નથી અને એવું ધ વિરુદ્ધ અથવા લાકવિરુદ્ધ કાઈપણુ આચરણ સદર ઉપદેશ પ્રમાણે કરતા નથી અને મહાઆરભ અને મહાપરિગ્રહમાં રીઝી જતા નથી ત્યારે લેાકા મને સાધુ ( સારા માણુસ ) તરીકે ગણે છે, મારામાં વિશ્વાસ મૂકે છે અને મારાં વખાણ કરે છે......પૈસા ઉપરની મૂર્છાને લઈને હું ચારીથી ધન ઉપાડવા માંડું છું, વિષયલેાલુપતાને લીધે વેશ્યા પરસીગમન કરું છું અને તેવું ખીજું કાંઈ પણ ખાટું આચરણ કરું છું ત્યારે લેાકેા તરફથી નિ ંદા, રાજ્ય તરફથી શિક્ષા અને સ ધનહરણ, શરીરના ખેદ, મનને તાપ અને બીજા અનેક પ્રકારના અનર્થી આ લાકમાં જ પ્રાપ્ત કરું છું. ( રૃ. ૧૯. પીઠમ’ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org