________________
૪૧૮
[ દશમી શતાબ્દિ :
રસ્તા બતાવ્યા છે. ત્યાં આખા ચેગ સમાન્યા છે. એમાં વૈરાગ્યના અભ્યાસથી શરૂ કરી યાગરુ ંધન સુધીના રસ્તા બતાવ્યા છે. એ સર્વ રસ્તાઓને ઉત્તમ જીવ અનુસરે છે. ( પ્ર. ૬. પ્ર. ૧૪. પૂ. ૧૫૯૪–૧૬૧૦ )
( ૫ ) વરિષ્ઠ વર્ગમાં સ્વયં જ્ઞાની આવે છે. એમાં ગણધરોને સમાવેશ થાય. તીથ કર આ કેડિટમાં આવે. એ સાર ભી હાય, પરમ ઐશ્વ સંપન્ન હેાય અને ગભીર આશયવાળા હાય. એને સ્પૃહા નામ માત્ર પણ ન હેાય, અને પ્રાતિહાર્ય સમવસરણ આદિ બાહ્ય લક્ષ્મી હેાય, અનેક અતિશયા હાય અને એ અઢાર મહાદૂષણથી રહિત હાય. (પ્ર. ૬. પ્ર. ૧૫. પૃ. ૧૬૧૩–૨૮ )
તત્સમયની કેટલીક માન્યતાઓઃ
(a) મીઠું –લૂણુ વધારે ખાવાથી ઘડપણ એકદમ આવે છે. (મ. ૪. પ્ર. ૨૮. પૃ. ૫)
(b) પુરુષ સ્ત્રીના શરીરલક્ષણ પર અનેક જાતની માન્યતાઓ હતી. તે પર પાંચમા પ્રસ્તાવમાં પ્રકરણ ત્રીજું વિચારવા ચેાગ્ય છે. ( પૃ. ૧૧૫૧–૧૧૬૩ )
કેટલીક હકીકત ખાસ અભિનવ છે. એ ઉપરાંત પાકાજ્ઞાનની વાત પણ ત્યાં બતાવી છે. પગલાની નિશાની પરથી જેના પગની એ નિશાની હાય તે કેવા પ્રકારના લક્ષણવાળા મનુષ્ય હશે તે જાણવાના જ્ઞાનને પાદુકાણાન કહેવામાં આવે છે. (પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૫૦ )
(૦) પુરુષના જેવા વણુ હાય છે તેવું તેનું રૂપ હાય છે, જેવું રૂપ હાય છે તેવુ તેનુ મન હાય છે, જેવુ મન હેાય છે તેવું તેનું સત્ત્વ હાય છે અને જેવું સત્ત્વ હાય છે તેવા તેનામાં ગુણા હાય છે. (પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૬૦)
( d ) કેશુડાના ઝાડ પાસે ( નીચે ) ધન દાટેલું હાય છે અને તેના પ્રારાહા અને ડાળીએ અમુક પ્રકારના હાય તા તેની નીચેથી સાનું રૂપું રત્ન વિગેરે મળે છે તે સબંધી આખી હકીકત અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org