________________
કાનું સમૂહવર્તનઃ ].
૪૭ ભયંકર, ગરીબ, રાંક, દુઃખી; લેકે એની નિંદા કરે; પારકા ઉપર આધાર રાખનાર; હીનસત્વ; શરીરે ગડગુમડ જખમ અને મેલ જાત નેકર ચાકર કે ખેપીએ ઘાસના ભારા વેચીને કે હળ ખેડીને નિવાહ કરનાર; અત્યંત તુચ્છ જીવન વહનાર. ( મ. ૬. પ્ર. ૧૧. પૃ. ૧૫૭૪). આ પ્રકારના પ્રાણુઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી રહિત હોઈ પુરુષાર્થ વગરના હોય છે.
(૬) અધમ લેકે અર્થ અને કામમાં આસક્ત રહે છે. એને ઇદ્રિના વિષયભેગની ખૂબ વાંછા હોય છે અને એ દયા, દાન, શીલ તરફ કેવી હોય છે. આ વર્ગમાં ભાટ ચારણ કે ભવાયાને સમાવેશ થાય. એમાં જુગારીઓ, વ્યભિચારી, નાસ્તિકે અને પાપીઓ પણ આવે. (પ્ર. ૬. પ્ર. ૧૨. પૃ. ૧૫૮૩)
() વિમધ્યમ લેકે પિસા પેદા કરવામાં અને તેનું રક્ષણ કરવામાં આસક્ત રહે છે અને કઈ કઈ વાર ધર્મકાર્ય પણ કરે છે. એ સરળ પ્રકૃતિના હોય છે. એની દાન દેવાની ઈચ્છા હોય છે. એ શીલ પાળવા તત્પર હોય છે. એ દિવસના વિભાગ પાડી કેટલાક વખત વિષયસેવનમાં ગાળે અને થોડા વખત ધર્મકાર્યમાં ગાળે. આ વર્ગમાં સદાચારી બ્રાહ્મણે અથવા સારા પ્રખ્યાત રાજાઓને સમાવેશ થાય. (પ્ર. ૬. પ્ર. ૧૩. પૃ. ૧૫૮–૮૮.).
(9) મધ્યમ લેકે ધર્મ, અર્થ, કામ, મેક્ષ ચારે પુરુષાર્થમાં ચાલુ પ્રયાસ કરનારા હોય છે. એ અર્થ કામની નિકૃષ્ટતા સમજે છે, પણ તેને સર્વથા તજી શક્તા નથી. એ ઘરબાર સ્ત્રી પુત્રનાં બંધનને સત્તાભાવે છેડી શક્તા નથી, પણ એને બરાબર ત્યાજ્ય સમજે છે. જૈન શાસનમાં વર્તતા શ્રદ્ધાવાળા અને પાપથી પાછા હઠેલા દેશવિરતિએને આ વર્ગમાં સમાવેશ થાય છેપ્ર. ૬. પ્ર. ૧૩. ૫. ૧૫૯૦-૨)
(૪) ઉત્તમ લકે વસ્તુસ્થિતિ સમજીને તે સમજણ પ્રમાણે અમલ કરે છે. એ અંતરંગ રાજ્યપ્રવેશના ઉપાયે સમજે છે અને સમજીને તેને અનુસરે છે. એને માટે તેર બાબતે ત્યાં બતાવી છે: ગુરુઉ૫ચર્યા, શાસ્ત્રને અભ્યાસ, ક્રિયાનું આચરણ, ગતપાલન, સાધુતા, ઇંદ્રિય પર અંકુશ, ભાવના, સંતેષ, તપ, સ્વાધ્યાય, અંતરશુદ્ધિ, પરીષહસન અને ગ. ત્યારપછી અંતરંગ રાજ્યપ્રવેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org