________________
૪૨૬
[ દશમી શતાબ્દિ : (i) પોતાના કુળને કલંક લાગે તેવું કાર્ય ન કરવું જોઈએ એ તત્સમયની લેકમાન્યતા હતી. (પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૪૦૬)
(j) વસંત સમયમાં ઉદ્યાનમાં જઈ કામદેવની પૂજા કુમારિકાઓ સારે પતિ મેળવવાની ઈચ્છાઓ અને પરણેલી સ્ત્રીઓ સોભાગ્યમાં વધારે કરવા માટે કરતી હતી. (પ્ર. ૩. પ્ર. ૮. પૃ. ૪૩૫.)
(k) દેવનું અપમાન કરનાર ઉપર લકે તૂટી પડતા હતા, તેની નિંદા કરતા હતા અને તેના વર્તનને તિરસ્કાર કરતા હતા (પૃ. ૪૩૯); પણ એકંદરે તેની ઉપેક્ષા કરતા હતા. તેને મારતા હોય કે ઈજા કરતા હોય એમ જણાતું નથી.
(1) ગામમાં કોઈ અસાધારણ બનાવ બને એટલે કે વાત કરવા મંડી જાય. કોઈ પણ ખરાબ વાત આખા ગામમાં તુરત ફેલાઈ જતી હતી એમ જણાય છે. (પ્ર. ૩. પ્ર. ૯, પૃ. ૪૫૩) | (m) રાજાને દીકરો ખૂન પર ચઢે છે ત્યારે તેને પકડી લેવામાં આવે છે, કેદખાનામાં નાખવામાં આવે છે, પાંચ મોડીએ બાંધવામાં આવે છે અને લોકે તેની મશ્કરી કરે છે. (પ્ર. ૩. પ્ર. ૨૮. પૃ. ૬૩૯) | (n) રાજા પુત્રને કાઢી મૂકે છે ત્યારે લોકે પણ તેના નામ પર ધૂકે છે, તેને ન સ ભળાવવા લાયક વચને સંભળાવે છે અને તેની મશ્કરી કરે છે. (પ્ર. ૪. પ્ર. ૫. પૃ. ૭૫૫).
(૦) સમૂહ વર્તનને અંગે નીચેનાં આખાં ચરિત્રો ખૂબ રસિક અને તત્સમયના સ્વભાવના આબેહૂબ વર્ણનથી ભરેલા છે.
(૧) ચાર પ્રકારના પુરુષો: ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. (પ્ર. ૩. પ્ર. ૧૨. પૃ. ૪૭૪-૪૯૨).
(૨) છ પ્રકારના પુરુઃ નિકૃષ્ટ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને વરિષ્ઠ. (પ્ર. ૬. પ્ર. ૧૦ થી ૧૫ પૃ. ૧૫૫૭–૧૯૨૮)
તે ઉપરાંત બાળ, મધ્યમ અને મનીષીનું ચરિત્ર ત્રીજા પ્રસ્તાવમાં આવે છે, તે ત્રણ પ્રકારના પુરુષને માટે સમજી લેવું.
(P) તદ્દન અધમ લેકે ( નિકૃષ્ટ)નું બાહ્ય જીવનઃ દેખાવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org