________________
લેાકેાનું સમૂહવન : ]
૪૨૩
૩૯. વૃદ્ધ માતા જુવાન કુમારિકા પુત્રીને લાડમાં ખેાળામાં બેસાડે એ ભારે અભિનવ વાત છે, પણ તે યુગમાં સત્ય જણાય છે. (૫. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૭૨ )
૪૦. પેાતે કહેલી વાત સાચી છે એમ ખાત્રી કરાવવા સાગન ( શપથ ) ખાવાના રિવાજ હતા. એકથી વધારે સાગન પણ ખાવામાં આવતાં અને કાઇ પ્રસંગે તા ભાર મૂકવા માટે અનેક ( સેંકડા ) શપથ લેવાના પ્રસંગ પણ નોંધાયા છે. (૫. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૭૨) ૪૧. લગ્નવિધિઃ આઠે માતૃકાનું સ્થાપન કરવું, ( હાલ તેને માઇ
થાપના કહેવામાં આવે છે. ) મંડપ બાંધવા, તેમાં વેદીની સ્થાપના કરવી, વેદીમાં અગ્નિકુંડ ચેતાવવા, વધૂકમ માં માતાએ દીકરીને સ્નાન કરાવે, વિલેપન કરે અને આભૂષણ ધારણ કરાવે. વરને સ્નાન વિલેપન વસ્ત્રાભૂષણ ધારણ કરે કરાવે, ગાર અગ્નિમાં ધૃત નાખે, યજ્ઞ કરે, તેમાં આહુતિ અપાય; તે માટે અંજળી ભરી ભરીને શાળ અગ્નિમાં નાખવામાં આવે. જોશી વરકન્યાનું પાણિગ્રહણ કરાવે. સ્ત્રીએ હર્ષ વિલાસ કરે. (ગીત ગાય) પતિ પત્ની સિંહાસન ( બાજોઠ ) પર બેસે. આટલી ક્રિયા અત્ર બતાવવામાં આવી છે. (પ્ર ૮. પ્ર. ૯. પૃ. ૧૯૪૯-૫૦)
લેાકાનું સમૂહવત નઃ-—
સમાજમાં સમુચ્ચયે લેાકેા કેવી રીતે વર્તતા હતા તે ઘણું જોવા જેવું છે.
(૭) વસંતઋતુમાં લેાકા ટાળે મળી નગરની બહાર નીકળી પડતા હતા. ઉપવન–ઉદ્યાનમાં લેાકા એ ઋતુમાં લહેર કરતા હતા. કુદરતની લીલાને લાભ લેાકેા સારી રીતે લેતા હતા. ઝાડ સાથે હીંચકા લટકાવી તેના ઉપર બેસી અથવા ઊભા રહી હીંચકા ખાતાં ખાતાં આનંદૅ કરતા હતા. (પ્ર. ૪. પ્ર. ૨૧ પૃ. ૯૨૨–૪. )
(b) લેાકા ગામ બહાર જઈને ગાષ્ઠિ કરતા હતા, તેમાં સ્ત્રીઓ પણ પૂરતી છૂટથી ભાગ લેતી હતી.
(૦) લેાકાના બાહ્ય આનંદમાં નન, વાદન અને સુરાપાન મુખ્ય ભાગ ભજવતા હતા. ચાળાચેન કરવા, મશ્કરી કરવી, સ્ત્રીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org