________________
૪૨૨
[ દશમી શતાબ્દિ ? અંગે માન્યતા હતી. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૫). આ
વિદ્યાને અન્યવાદ-ધાતુવાદ કહેવામાં આવતું હતું. ૩૨. ધનને લેભી વાણીઓ માબાપને છેડી પરદેશ જાય છે, પર
ણેલી સ્ત્રીને દિવસ સુધી મળવાની ફુરસદ પણ મેળવતે નથી અને ગમે તેવા સારા ખરાબ, પાપમય કે દુઃખમય વ્યાપારો કરી ધન મેળવવાની પિપાસામાં રાત-દિવસ મશગુલ રહે છે. (પ્ર. ૬.
પ્ર. ૨ પૃ. ૧૪૭૯) ૩૩. એવા પણ પ્રસંગ જેવામાં આવે છે કે રાજા પિતાને ત્યાં
જન્મનાર બાળક પિતાનું રાજ્ય પચાવી પડશે એ ભયથી
એને જન્મતાં જ મારી નાખતા. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૭) ૩૪. દૂર દેશાવરમાં ગયા પછી ત્યાં પિતાના દેશના માણસો મળે
ત્યારે ખુબ આનંદ થાય છે અને અરસ્પર મંત્રી સ્વતઃ જામી
જાય છે. (પ્ર. ૬. પ્ર. ૩. ઈ. ૧૪૮૯) ૩૫. વસંત હતમાં મિત્રમંડળ સાથે બગિચા-ઉદ્યાનમાં જઈ જુદી
જુદી રીતે વિનેદ કરવાનો રિવાજ હતા. (પ્ર. ૬. પ્ર.૩પૃ.૧૪૯૧). ૩૬. ઊંટ ગાંગર્યા કરતો હોય ત્યારે તેની પીઠ પર માલ ન લાદી શકાય
તે તેને ગળે બાંધવાનો રિવાજ હતા અને તે હકીકતનેવ્યાતિ
તરીકે પણ ઉપયોગ થતો હતો. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૩૨) ૩૭. જ્યોતિષમાં લોકો માનતા હતા. બારમાંથી અમુક રાશિમાં
જન્મનાર કે થાય તે પર વર્તારા બહાર પડતા હતા. પ્રત્યેક
રાશિના ગુણ વર્ણવ્યા છે. (પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪૯-૫૪) ૩૮. મિત્રે મળે ત્યારે વ્યંગ્યમાં મશ્કરી કરે તેવા અનેક પ્રસંગે
આવે છે તેમાંથી નીચેના બેંધવા જેવા છે. ગુણધારણ બીજે દિવસે બગિચે જવાનો વિચાર બતાવે છે ત્યારે કુલંધર મશ્કરીમાં પૂછે છે કે “ગુણધારણ બગિચામાં ચાવી ભૂલી ગયા છે કે શું?” આ ઠંડી મશ્કરી છે. (૫. ૮. પ્ર. ૧. પૃ. ૧૮૫૯). હરિકુમારના મિત્રો એને મન્મથને વશ પડેલો જોઈ ખૂબ બનાવે છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૯૧ થી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org