________________
અનેક પ્રકારના રિવાજો : ]
૪૨૧
૨૭. વન—ઉદ્યાનનાં વણુના ઘણાં આવે છે તે પરથી અનુમાન થાય છે કે તે યુગમાં હિંદમાં મોટાં વન ખૂબ હશે. નગર મહાર ઉદ્યાન–અગિચા પણ ઘણા હશે એમ જણાય છે. દા. ત. જીએ લલિતવન વર્ણન. ( ૫. ૪. પ્ર. ૬. પૃ. ૭૫૭) આવાં અનેક વનનાં વર્ણન આવે છે.
૨૮. દારુના ભાજનને સે વાર ધાવામાં આવે તે પણ તે સાફ થઇ શકતું નથી એમ કહેલ છે (૫. ૪. પ્ર. ૧૯. પૃ. ૯૦૬) એ ઉપરથી એમ અનુમાન થાય છે કે તે વખતે દારૂ પીવા માટે માટીનાં ઢામના ઉપયાગ થતા હશે અને અત્યારે વપરાય છે તેવાં કેતેને મળતાં કાચનાં ઠામે કે ગ્લાસાના ઉપયાગ થતા નહિ હાય. ચિત્રામાં પણ દારુનાં ભાંડી માટીનાં જ બનાવેલાં જોવામાં આવે છે. ૨૯. મરણનાં અનેક કારણા પૃ. ૧૦૦૦( મ. ૪. પ્ર. ૨૮ )માં બતાવ્યાં
છે તે તા આ યુગમાં પણ ચાલુ જ છે, પણ તેમાં પત પરથી પડવાથી એટલે ઘેરવજવ ખાવાથી અને હાથીના પગ તળે કચરાવાથી મરણ થાય છે એ એ કારણેા વિશેષ બતાવ્યાં છે તે ખાસ નોંધવા જેવાં છે.
૩૦. કાઈ સ્પૃહા વગરના મનુષ્યને કેાઈ ચીજ ભેટ આપીએ પણ ત સ્વીકાર ન કરતા હેાય તેા આગ્રહ કરીને તેના કપડાંને છેડે તે બાંધી દેવાના રિવાજ હતા, તે પરથી જણાય છે કે તે વખતે ખીસાં હતાં નહિ (મ. પ. પ્ર. પ. પૃ. ૧૧૭૭ ) અથવા વિદ્યાધરા માત્ર પિતાંબર અને ખેસ જ રાખતા હાય તા તેને ખીસાં ન હેાય તેમ પણ બનવાજોગ છે.
૩૧. ક્ષારવૃક્ષા—ઉંબરા, વડ, પીપળા ઊગે ત્યાં ધન જરૂર હાય છે એવી તે સમયે માન્યતા હતી. કેશુડાં( પલાશ)ને માટે પણ એવી જ માન્યતા હતી. એ વૃક્ષનુ થડ પાતળુ હાય તા થાડું ધન ત્યાં હાય છે, રાત્રે તેના પ્રકાશ પડતા હાય તા ખૂબ ધન ત્યાં હશે એવી માન્યતા હતી, કેશુડાંના ઝાડને વીંધતાં તેમાંથી રાતા રંગ નીકળે તે જમીનમાં રત્ન છે, સફેત રંગ નીકળે તેા રૂપ છે અને પીળા રંગ નીકળે તેા સેાનુ છે એમ સમજવું. કેશુડાના ઝાડના પ્રારાહ પર અનેક પ્રકારની ધનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org