________________
અનેક પ્રકારના રિવાજો : ]
૪૧૯
૧૫. રાજા રાજસભા ભરે ત્યાં વખત જણાવવા માટે કાળનવેદક રહેતા હતા. મધ્યાહ્ન અથવા સાયંકાળ થાય ત્યારે નાખત વાગે, શંખ ફુકાય અને કાળનિવેદક એકાદ મ સૂચક લેાક બેલે એટલે સભા બરખાસ્ત કરવાના સમય થયેા છે એમ સમજવામાં આવતું હતું. ( પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૭૨ તથા પ્ર. પ. પ્ર. ૧૦. પૃ. ૧૨૧૯ ). મિનિટ કે કલાકની માથાકૂટ હતી નહિ. ૧૬. આપઘાત કરવાની રીતઃ ઝાડની શાખા સાથે દ્વારડું
બાંધવું, રાફડા ઉપર ચઢી જવું, ગળામાં પેાતાને હાથે દારડું નાખવુ અને રાા પરથી નીચે પડવા જતાં સ્વયં લટકાઈ જવું. ( પ્ર. ૩. પ્ર. ૩. પૃ. ૩૭૫)
૧૭. ફાંસીએ ચઢાવ્યા પછી દ્વાર તૂટી જાય કે ખીજું કાંઇ મની આવે તા ફરી વાર ફાંસી દેવાના રિવાજ નહેાતા એમ માળના ચિત્ર પરથી જણાય છે. (પ્ર. ૩. પ્ર. ૧૦. પૃ.૪૦ અને તે પરની નેટ )
૧૮. ધાન્યના ઢગલા–સમુદ્દાય પર ઇતિએ નુકશાન કરતી હતી. ઇતિ સાત પ્રકારની હતી તે માટે જુઓ નેટ. (પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૩૮૯) ૧૯. મુહૂત્ત જોવાના રિવાજ તે યુગમાં હતા. દીક્ષાની તારિખ જ્યેાતિષીને પૂછીને નક્કી કરવામાં આવતી હતી. ( પ્ર. ૩. પ્ર. ૧૭. પૃ. ૫૭૫ )
૨૦.
તે યુગમાં નજર લાગે છે એવી માન્યતા હતી. જ્યારે કાઇની નજર લાગી હાય ત્યારે તેના ઉપાય આ પ્રમાણે ગણાતા. વૃદ્ધ ડાશીને ખેલાવી તેમની પાસે મીઠું ઉતરાવવું ને અગ્નિમાં નાખવું. મંત્રમાં કુશળ માણસા પાસે અપમાન કરાવવું, રક્ષા કરવી, કાંડાને દ્વારા મધવા અને બીજા ભૂતિકર્મ ના પ્રસ ંગા હાથ ધરવા. (૫.૩. પ્ર. ર૪. પૃ. ૫૯૪). ગમે તેવી સખ્ત ડાળુ વળગી હેાય પણ જો તેને ખરાખર દમ મારીને ધમકાવી કાઢી હાય તા તેનુ જોર એકદમ નરમ પડી જાય છે ( પૃ. સદર ) એવી તે યુગની માન્યતા હતી. ૨૧. દાહન્વર થાય ત્યારે ચંદનનુ વિલેપન કરે, કપૂરના ઠંડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org