________________
અનેક પ્રકારના રિવાજો : ]
૪૧૭
ન
વય વીશ વર્ષથી ઓછી ન હેાવી જોઈએ, છતાં તેનાં લગ્ન કર્યા નથી એ બતાવે છે કે એ યુગમાં ધનવાનના પુત્રા પણ ખાળવયમાં પરણતા નહાતા. બાળલગ્ન મુસલમાન યુગમાં દાખલ થયાની હકીકતને એ વાતથી ટૂંકા મળે છે (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૨ ).
અનેક પ્રકારના રિવાજે
૧. ચારીનું ધન રાખનાર અને ચારીની ચીજ ખરીદનારનુ રાજા સર્વસ્વ લૂંટી લેતા હતા. ( ૫. ૫. પ્ર. ર૪. પૃ. ૯૫૬ )
૨. રાજસેવકા પકડવા આવે એટલે પાચા વાણીઆ ત્યાંથી પલાચન કરી જતા હતા. ( પ્ર. ૫. પ્ર. ૨૪. પૃ. ૯૫૬ ).
૩. ચારીના માલ રાખનારને ગધેડા ઉપર બેસારવામાં આવતા, તેના આખા શરીર ઉપર રાખ ચાપડવામાં આવતી અને સિપાઇએ તેને લાકડીથી મારતા. ( પ્ર. ૫. પ્ર. ૨૪. પૃ. ૯૫૬) આવા પ્રસંગે તેને ન્યાયાધીશ ( મેજીસ્ટ્રેટ ) પાસે રજૂ કરવાની જરૂર હેાય એમ જણાતું નથી. મુદ્દામાલ સાથે પકડાય, એટલે પોલિસ જ સર્વ ખામતના ફેસલા કરી નાખે એવી તે સમયની ન્યાયપદ્ધતિ હતી એમ રૃ. ૯૫૬ પરથી જણાય છે.
૪. શેઠ લેાકા અજારમાં પેાતાના હીરામાણેક તથા મહેાર સિક્કા ખુલ્લા રાખી શકતા હતા તેથી જાનમાલની સલામતી ડીક હશે એમ જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૨૪. પૃ. ૯૫૪)
૫. વેશ્યાને ત્યાં જનારા બનીઠનીને અત્તર તેલ લગાવી, માલપાણી ખાઇને ત્યાં જાય છે અને જતી વખતે જાણે પાતે મેાટા મહારાજા હેાય તેમ ચેટલા સમારતા અને સુગંધી સુંઘતા જાય છે. ( પ્ર.. ૪ પ્ર. ૨૫. રૃ. ૯૬૧)
§.
જુગાર રમવામાં પેાતાનું માથું મૂકી શકાતુ હતું એમ જણાય છે. એવી રીતે માથું મૂકનારનું ખૂન થાય તે ગુન્હા ગણાતા હશે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. ( પૃ. ૯૭૧ )
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org