________________
૪૧૬
[ દશમી ગ્રતાબ્દિ :
રાજ વંદન કરવાની રીતિ એણે ચાલુ રાખી હતી. (૫, ૩. પ્ર. ૧૮. પૃ. પપર)
( m ) રાજકુમાર કાઇ કારણે રીસાય તેા પરદેશ ચાલ્યે જાય (પ્ર. ૩. પ્ર. ૧૯. પૃ. ૫૬૩ ). પછી તેને સમજાવવા દૂત માકલવામાં આવે. ( પૃ. ૫૬૭) આ રિસામણા મનામણાના રિવાજ આ જ પણ કવચિત ષ્ટિગાચર થાય છે.
( ૫ ) લગ્ન મહેાત્સવ વણ્નઃ હાથમાં સોનાના કળશેષ લઈ કન્યાપક્ષની સ્ત્રીએ વરને સ્નાન કરાવવા આવે, વરને હાથે મંગળસૂત્ર બાંધે, દાન આપવામાં આવે, અંદીખાનેથી કેદીઓને છેડી મૂકવામાં આવે, નગરદેવતાનું પૂજન થાય, વડીલની પૂજા થાય, અજારા શણગારવામાં આવે, રસ્તાઓ સાફ કરવામાં આવે, ગીતા ગવાય, દાસી નાચે અને રાજવલ્લભ પુરુષા વિલાસ કરે.( ૫. ૩. પ્ર. ૨૪. પૃ. ૬૧૨ ) લગ્નમંડપમાં માયરૂ ( માતૃગૃહ ) રચવામાં આવે, હસ્તમેળાપ થાય, મંગળફેરા ફેરવવામાં આવે. (પૃ. ૬૧૩)
(૦) મરણ પછીની સ્થિતિઃ સ્મૃતિ( મરણ )ના હુકમથી લેાકેા બીજી જગ્યાએ જાય છે ત્યારે અહીંનાં ધન, ઘરબાર, સગાંસ્નેહીઓ અને સંબંધીએ સર્વને અહીં મૂકીને તદ્ન એકલા જ ચાલ્યા જાય છે. ત્યારપછી તેના છેકરા કે સગાએ થાડા વખત રહેવાછૂટવાની ધમાલ કરે છે અને ત્યારપછી થાડા વખતમાં પાતપેાતાને કામે લાગી જાય છે, ખાય છે, પીવે છે અને સર્વ વ્યવહાર કરે છે, મરનારના ધનના ભાગ પાડે છે, તેને માટે પરસ્પર લડે છે અને કૂતરાને એક માંસના ટુકડા મળે તે અરસ્પરસ સામસામી ખેંચતાણ કરી મૂકે છે તેવા દેખાવ તે કરે છે (પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૨ ). ભાગલા પાડવાની લડાઇ તે યુગમાં પણ હતી એમ જણાય છે, પણ કાટે ચડવાની કે વિકલ કરવાની વાત આવતી નથી તે નોંધવા જેવું છે.
( P ) કાઇની ચીજ ખાવાય–ચારાઈ જાય તેા કાઇ સ્ત્રી ભ્રૂણે અને ખાવાયલી વસ્તુના પત્તો આપે (પ્ર. ૫. પ્ર. ૭. પૃ. ૧૨૦૮)
(૧) માટા પૈસાદાર બાપના ધનપતિ પુત્ર ધનશેખર પહેરેલે કડે ધન કમાવા સારુ સ્વેચ્છાએ નીકળી જાય છે તે વખતે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org