________________
સાંસારિક રિવાજો : ]
૪૧૫
( h ) કાઇની નજર ન પડે તેટલા માટે ઘણા છેાકરા હાય છતાં પિતાને નિીજ તરીકે જાહેર કરવાને રિવાજ હતા. (મ. ૨. પ્ર. ૪. પૃ. ૨૭૫)
( h ) જન્મ થયા પછી નામ પાડવાના વિધિ થાય છે તે ક્વચિત્ બારમે દિવસે કરવામાં આવતા હતા (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૭ ). અને ચિત્ એક માસ પછી કરવામાં આવતા. (મ. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૫ અને મ. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૯૭૫ )
( i ) વિજય મેળવવા માટે ગામ બહાર નીકળતી વખત પ્રયાણુ કરતી વખત સામે સેાનાના કળશ સ્થાપન કરવાના, જય જયની ઉદ્ઘાષણા કરવાના, મંગળ ગીતા ગવરાવવાન અને વાજિંત્રા વગડાવવાના રિવાજ હતા (૫, ૩. પ્ર. ૪. રૃ. ૩૯૦ ). લડાઇ માટે પ્રસ્થાન કરતી વખત પિતાને નમન કરવાના રિવાજ હતા ( પૃ. ૩૯૧ ). પિતા પાસે જઇ નમીને પુત્ર જમીન પર બેસે અને પિતાની આજ્ઞા થાય ત્યારે જ આસન પર બેસે એવા રિવાજ જણાય છે. ( પૃ. ૩૯૩ )
(j) અનંગ તરશને દિવસે કુમારી સ્ત્રીઓ-કરીઓ સારા પતિ મેળવવા અને પરણેલી સ્ત્રીએ સાભાગ્યવૃદ્ધિ માટે નગર બહાર જઇ કામદેવની પૂજા કરતી હતી. ( પ્ર. ૩. પ્ર. ૮, પૃ. ૪૩૫)
( k ) ચાંડાળને અસ્પશ્ય વર્ણ ના ગણવામાં આવતા હતા. એ વના લેાકેા તળાવમાં ન્હાઇ શકે નહિ. એ કાઈ ન દેખે તમ તળાવમાં ન્હાવા ઉતરેલ હાય તો પણ તેને મનમાં ખીક લાગે કે જે તેને કાઇ તળાવમાં ન્હાતા જોઇ જશે તેા તેની સાથે કલેશ કરશે. (પ્ર. ૩. પ્ર. ૧૩. રૃ. ૪૯૯). તે સમયની માન્યતા પ્રમાણે ચાંડાળસી સાથે ગમન કરવું તે ઘણું અધમ ગણાતુ હશે એમ જણાય છે, છતાં સ્પ મનાતા વર્ગવાળા પણુ ચંડાળ સ્ત્રી ઉપર કામને વશ થઈ ઉતરી પડતા હતા એમ જણાય છે.
(1) નંદિવધન જેવા તુમાખી છેકરા પણ પિતાને દરરાજ વંદન કરવા જતા હતા એ ખાસ નોંધવા જેવું છે. એ યુવાન થયા અને પિતાથી બુઢ્ઢા વાસગૃહમાં રહેતા હતા ત્યારે પણ દર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org