________________
સાંસારિક રિવાજો : ]
૪૧૩
( ૭ ) એકથી વધારે સ્રીએ રાજા પરણતા હતા તેના અનેક દાખલા ગ્રંથમાં આવે છે. દા. ત. ભવચક્રના લલિતપુર નગરમાં રિપુક પનને રતિલલિતા અને મતિકલિતા નામની બે સ્રીએ હતી (પ્ર. ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૫ ). નંદિવર્ધન રત્નવતી પર કનકમંજરીને પરણ્યા હતા. (૪. ૩. પ્ર. ૨૪ ). આવા અનેક પ્રસંગે આખા ગ્રંથમાં છે તેની કેટલીક હકીકત આગળ સ્ત્રીઓની તે સમયની સ્થિતિની વિચારણાને અંગે વિચારવામાં આવશે. ( b ) પુત્રજન્મ પ્રસંગે દીવા કરવામાં આવતા હતા, આરિસાઆની માળા ચાતરમ્ વિસ્તારવામાં આવતી હતી, રક્ષાનાં વિધાના કરવામાં આવતાં હતા, ધેાળા સરસવથી નોંદાવની સેકડા રેખાએ. પૂરીને સાથિયા કરવામાં આવતા હતા, વિલાસિની સ્ત્રીઓને હાથમાં ચામર આપી ઠેકાણે ઠેકાણે સ્થાપન કરવામાં આવતી હતી. (પ્ર. ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૫ )
(૦ ) ઊંચા વર્ગ ની દાસીઓ ક દ્વારા પહેરતી હતી; તે ટિમેખળા કહેવાતી હતી. ( પૃ. ૯૪૫ )
( d) મહેાત્સવ ઉજવવાની રીતિ: નાખત શરણાઇના અવાજો, કેસર, અગર, કસ્તૂરી, ચંદન અને કપૂરના સુગંધીદાર પાણીનાં છાંટણાં, વામન અને કુબ્જાના નાચ, વધામણીની રકમ આપવાની રીતિ, રાજ્યલાકાનુ નવાં નવાં વસ્ત્રોનું ધારણ કરવું, મંદિરમાં સ્ત્રીઓના રાસડા, વધામણી લઈને આવનારને ભેાજન તથા પાન ( મ, ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૬–૭. ). આવા પ્રકારનું વર્ણન ભવચક્રનું અવલેાકન કરતાં પ્ર વિમ દ્વારા પ્રકટ કરવામાં આવ્યુ છે અને તે દશમી શતાબ્દિના એવા પ્રસંગે થતા વિધિના ખરાખર ખ્યાલ આપે છે.
પુત્રજન્મના અનેક પ્રસંગે! આ ગ્રંથમાં આવે છે. સંબ ંધીને જમાડવાના, વધામણી આપવાના અને આરમે દિવસે પુત્રનું નામ પાડવાના રિવાજ લગભગ સાત્રિક જણાય છે. ( એને માટે જીએ ધનશેખર જન્મપ્રસંગ, પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૭).
રાજાને ત્યાં પુત્રજન્મ થાય ત્યારે જન્મમહાત્સવ વધારે મેટા પાયા ઉપર ઉજવવાના રિવાજ જણાય છે. પ્રસ્તાવ ત્રીજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org