________________
૪૦૬
[ દશમી શતાબ્દિ :
એમાંનુ એક પણ અંગ રાગી, નિમળ અથવા કર્તવ્યહીન થઈ જાય તા રાજ્યરૂપ આખા શરીરને તે નિળ બનાવી દે છે. રાજ્યની ઠંડી છાયામાં એના સામતા ખીા પ્રબળ પ્રતિપક્ષીઓ તરફથી થતા ઉત્તાપ, વ્યાધિ કે આપત્તિઓથી બચી જતા હતા. રાજ્યની જડ ચલાયમાન થઈ જાય ત્યારપછી એનાથી જુદા પડેલાં અગા ખેમકુશળ રહેવાની આશા કેવી રીતે રાખી શકે ? પણ આ સર્વ આખતા દશમી શતાબ્દિ પછી બની જાય છે. મુસલમાન બાદશાહાની ભેદનીતિના ભાગ અનેલા અને મરાઠાઓના અદચ્ય દૂરના લેશથી નિર્મળ બનેલા ભારતવર્ષ ની શી દશા થઇ તે જાણીતા ઇનિગ્સ છે, પણ તે વનની સ્થિતિને પ્રસ્તુત વિચારણામાં સ્થાન નથી. દશમી શતાબ્દિ સુધી ભારતવર્ષ સન્નદ્ધદ્ધ હતું.
શ્રીયુત આઝ સદર પુસ્તકના રૃ. ૭૯ પર લખે છે કે “ ભારતમાં જ્યાં સુધી પ્રાચીન આચારવિચાર, રીíિરવાજ, રાજ્યપદ્ધતિ અને શિક્ષાપ્રચારના ક્રમ બન્યા બન્યા રહ્યો ત્યાં સુધી ક્ષત્રિયણે ભારતવર્ષ માત્ર જ નહિ, પણુ દૂર દૂરના બહારના દેશોને પણ હસ્તગત કર્યા. એની સભ્યતા, શિષ્ટતા અને પ્રતાપની સામે અન્ય જાતિઆએ પાતાનાં શિર ઝૂકાવ્યાં અને એ લેાકા મહારાજ્યના આનંદ લૂંટતા રહ્યા, પરંતુ ત્યારપછી જેમ જેમ અ વણ માં શિક્ષાને અભાવ થતાં સ્વાર્થપરાયણતાનાં મૂળ ઘુસ્યાં, દેશમાં અનેક પ્રકારના ધર્મા અને નાની નાની જાતિએ બની ગઇ અને એક સૂત્રમાં બંધાઇ રહેલી પ્રજા જાતિ, પંક્તિ અને મતમતાંતરાના ઝગડાથી પૃથક્ પૃથક્ થઇ એક બીજાને વૈરિવાધની નજરે જોવા લાગી, રાજાએ પણ સ્વધર્મીઓને! પક્ષ લઇ કાઈ કાઇ વાર અન્ય ધર્માવલખીએ પર અત્યાચાર કરવા લાગ્યા અને પેાતાની પ્રજાને તુચ્છ દષ્ટિથી દેવા લાગ્યા તેમ તેમ નીતિ અને ધર્મની મયાદાનુ ઉલ્લંઘન કરી રાજાએ સ્વેચ્છાચારી બનતા ગયા. પરિણામે અ ંદરઅંદરની ફાટફૂટ ફેલાઇ જતાં રાતિદવસના ઝઘડાથી એનાં અળ પરાક્રમ ક્ષીણ થતાં ચાલ્યાં. ”
ક્ષત્રિચાની ક્ષતિનાં એ ક્ષરણાઃ—
શ્રીયુત એઝાજી પેાતાનાં ઇતિહાસમાં ક્ષત્રિયેાની ક્ષતિનાં એ કારણેા અતાવે છે: (૧) મહુવિવાહ એક રાજા અનેક સ્રોઆને પરણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org